અયોધ્યાથી આવેલ અક્ષતકુંભનું ભવ્ય સામૈયું
વાંકાનેરમાં વિશ્વ હિન્દુ પરિસદના અધ્યક્ષસ્થાને શ્રીરામ જન્મભુમી તિર્થક્ષેત્ર, અયોધ્યાથી આવેલ વાંકાનેર નિલકંઠ ઉપનગરનો મુખ્ય અક્ષતકુંભનો ભવ્ય સામૈયા દિવાનપરા (સ્ટેચ્યુ) ખાતેથી કરવામાં આવ્યા હતાં. આ અક્ષત કુંભના સામૈયામાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો જોડાયા હતાં. પ્રથમ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કુંભને માથે રાખી પુજા…