કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

બે કારખાનામાં સાડા ચાર લાખની ચોરી

મોટર સાયકલ પર છુટા હાથે સ્ટંટ કરતો પકડાયો વાંકાનેર: તાલુકામાં બે કારખાનામાં સાડા ચાર લાખની ચોરીના અલગ અલગ બનાવ બન્યાની ફરિયાદો નોંધાઈ છે…. તાલુકાના સરતાનપર ગામની જમીનમાં આવેલ ઇટાલીનો ટાઇલ્સ એલએલપી નામથી જી.વી.ટી. ટાઇલ્સ બનાવવાનુ નવું કારખાનુ ભાગીદારીમાં બનાવતા પાર્થભાઈ…

ટંકારા તાલુકાની મેટલ-ડાયમંડની રાખડીની માંગ

ટંકારા, કલ્યાણપર, સાવડી, સરાયા, હરબટીયાળી સહિતના 15 ઉત્પાદકો રક્ષા બંધન… આ તહેવારની દરવર્ષે દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે કેમ કે, આ દિવસે બહેનો ભાઈના હાથે રક્ષા કવચ એટલે કે રાખડી બાંધતી હોય છે અને ભાઈની લાંબી ઉમર…

વાંકાનેરના છેતરપીંડીના કેસમાં ફરાર કેદી ઝડપાયો

વાંકાનેર: અહીંના છેતરપીંડીના કેસમાં જેલ હવાલે રહેલ કાચા કામનો કેદી વચગાળાની જામીન મેળવી ફરાર થઇ ગયો બાદ મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી લઈ જેલ હવાલે કરવામાં આવ્યો છે. સમગ્ર માહિતી અનુસાર, વાંકાનેર સિટી પોલીસ મથકના છેતરપીંડીના ગુનામાં…

કોટડા નાયાણીના શખ્સને આજીવન કારાવાસ

વર્ષ 2018 માં પત્નીની હત્યાના ગુનામાં સજા વાંકાનેર: તાલુકામાં આવેલા કોટડા નાયાણી ગામે વર્ષ 2018 માં ઘરેલુ ઝઘડામાં પતિ દ્વારા પત્નીને લાકડી વડે માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવેલ. જે અંગે ગામના પંચાયત સભ્ય દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.…

બોગસ ટોલનાકુ: વઘાસિયાના સરપંચ સસ્પેન્ડ

વઘાસિયા સરપંચ ધર્મેન્દ્રસિંહની ધરપકડ થઇ હતી,, ૧૦ દિવસના રિમાન્ડ પર હતા અને જેલ હવાલે કરવામાં આવ્યા હતા વાંકાનેર: હાઇવે પર વઘાસીયા પાસે ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યું હતું જેને લઈને આખા રાજ્યમાં ઓહાપોહ મચી ગયો હતો અને ત્યારે વાંકાનેર સિટી પોલીસ…

જિલ્લા આરોગ્ય અધિકારીની સિંગલ ઓર્ડરથી બદલી

વડોદરા ધકેલાયા કોઈને પણ ન ગાંઠતા મહિલા અધિકારીને સરકારમાં પરત મોકલવા ઠરાવ કર્યા બાદ એક મહિનામાં બદલી મોરબી: મોરબી જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી સામે અનેકાનેક ફરિયાદોની સાથે તેમના જ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ થાક્યા હોવાની સાથે જિલ્લા પંચાયતના સત્તાધિશોએ…

કોળી કેરિયર એકેડેમી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

વાંકાનેર શહેરના ગાયત્રી મંદિરના ઓડિટોરીયમ હોલ ખાતે આજરોજ કોળી કેરિયર એકેડેમી દ્વારા તૃતિય તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં કોળી સમાજના નાગરિકો, સામાજિક…

આબીદ ગઢવારાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ

વાંકાનેર તાલુકાના લીંબાંળા ગામે ખેડુત પરિવારમાં જન્મેલ આબીદ ગઢવારા ખેતી અને જમીન લે-વેચના ધંધા સાથે સંકળાયેલ છે. ગ્રેજ્યુટ સુધી અભ્યાસ કરેલ છે, તેઓ યુવા કોંગ્રેસના કાર્યકરથી કામગીરી શરુ કરી આજે વાંકાનેર યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે છેલ્લા ૧૦ વર્ષથી કામગીરી કરે…

કાશીપરના યુવાને ઝેરી દવા પીઘી: સારવારમાં

વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા એક યુવાને ઝેરી દવા પી લેતા તે સારવાર હેઠળ છે… જાણવા મળ્યા મુજબ કાશીપર ગામે રહેતા વિજયભાઈ કરસનભાઈ કુંભાણી (ઉ.વ. ૨૬) નામના યુવાને રામપરાની વીડીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં…

પુસ્તક પરબને કુલ ૧૫૦૦૦ રૂપિયાનું દાન અર્પણ

વિવિધ દાતાઓ તરફથી બાળ સાહિત્યના નવા પુસ્તકોની ખરીદી માટે અર્પણ કરાયું વાંકાનેર શહેર ખાતે આવેલા પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે દર મહિનાના પ્રથમ રવિવારે માતૃભાષા અભિયાન અમદાવાદના સહયોગથી વાંકાનેરના શિક્ષકો અને યુવકો દ્વારા નિઃશુલ્ક પુસ્તક પરબ વર્ષ- ૨૦૧૮ થી ચાલી રહ્યું…

Content Copying Forbidden !!

error: Content is protected !!