કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

રાતાવીરડા નજીક ફેક્ટરીમાંથી સગીરાનું અપહરણ

વાંકાનેર: તાલુકાના રાતવીરડા ગામે ક્લેઆર્ટ ફેકટરીમાં કામ કરતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ થયાની ફરિયાદ થઇ છે…. જાણવા મળ્યા મુજબ તાલુકાના રાતવીરડા ગામે ક્લેઆર્ટ ફેકટરીમાં કામ કરતા મૂળ દાહોદ જિલ્લાના વતની પરિવારની સગીરવયની દીકરીનું મૂળ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાનો વતની સૂરજ રામભરોસા…

નાની અમથી વાતે મીતાણામાં તલવાર મારી

ટંકારા: કેશરબેન ધનજીભાઈ પારધી (ઉ.વ.૪૫) રહે. મીતાણા ગામ વાળાએ ફરીયાદ કરી છે કે સાંજના પોતે ધરે રસોઈ બનાવતી હતી, તે દરમ્યાન શેરીમાં ઘરની સામે રહેતા શૈલેષભાઇ નથુભાઇ પારધી તથા શૈલેષભાઇના માતા કેસરબેન એમ બન્ને ગાળો બોલતા હોય, જેથી ફરિયાદીએ આ…

વાંકાનેર તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ મોહમ્મદી લોકશાળામાં

વાહન ચાલક દંડાયા ટંકારા તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ નાલંદા વિદ્યાલય-વીરપર ખાતે યોજાશે વાંકાનેર: ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક…

ભાયાતી જાંબુડિયાના ક્ષત્રિયોની ઐતિહાસિક કરુણ ઘટના

પાટડીના ભીમસિંહજીએ કાઠી અળસીયાવાળાને હરાવીને અદેપરમાં ગાદી સ્થાપેલી ભાયાતી જાંબુડિયા, પીપળીયા રાજ, જૂની કલાવડી અને નેકનામના ઝાલા ક્ષત્રિયો નજીકના કુટુંબીજનો મનાય છે બીજા છ જણાના જીવની દરકાર રાખનાર દાજીબાપુને અને વીજળી ઘોડીને સલામ !! ઉંચો ગઢ અજમેર, નીચે મછુ ના…

અરણીટીંબા મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી

વાંકાનેર તાલુકાની અરણીટીંબા સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે આજરોજ ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, જેમાં કુલ 15 સભ્યોમાંથી 9 સામે 6 મતોથી પ્રમુખ તરીકે બાદી ઇબ્રાહિમ હસનભાઈ, ઉપપ્રમુખ તરીકે શેરસીયા જુનેદ રહીમભાઈ તેમજ લોન સમિતિમાં ખોરજીયા…

મ.ભો.નો કપાસીયા તેલનો જથ્થો વેચવા ભાવ મંગાવાયા

વાંકાનેર મામલતદાર કચેરી ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્રનું આશરે ચાર વર્ષ જુના અખાધ્ય કપાસીયા તેલનો આશરે કુલ ૮૦૦ KG જેવો જથ્થો શ્રી વાંકાનેર ખરીદ વેચાણ સંધમાં પડ્યો છે. આ તમામ અખાધ્ય જથ્થાનો નિકાલ કરવાનો થતો હોવાથી જે લોકો આ જથ્થો…

પડવાથી કે માર મારવાથી? કારખાનામાં ચોકીદારનું મોત

હત્યાની આશંકા વાંકાનેર નજીક આવેલા સિરામીકના કારખાનામાં કામ કરતાં પરપ્રાંતિય યુવાનનું ઈજાગ્રસ્ત હાલતમાં મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે હત્યાની શંકાના આધારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતકનું ફોરેન્સીક પી.એમ. કરાવતાં તેને માથાના ભાગે…

રાતાવીરડામાં વાઈ આવતા સિક્યુરિટી ગાર્ડનું મૃત્યુ

વાંકાનેર : તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં એક કારખાનામાં વાઈ આવતા સિક્યુરિટી ગાર્ડનું મૃત્યુ નીપજ્યું છે… આ અંગે જાણવા મળ્યા મુજબ તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં મારૂતિ માઇક્રોન કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મૂળ બિહારના વતની કામેશ્વર રામેશ્વર રાય ઉ.55 નામના…

વીરપર નજીક ટ્રકનું ટાયર ફાટતા કન્ટેનર પલ્ટી ગયું

લજાઈ ગામે છાતીમાં દુખાવો ઉપડતા શ્રમિકનું મોત મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર ગામ પાસેથી ટ્રક કન્ટેનર જતું હતું ત્યારે કોઈ કારણોસર તે ટ્રકનું ટાયર ફાટયુ હતું જેથી કરીને ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલ્ટી મારી…

અધિકારીઓ ગામડાઓની મુશ્કેલીઓ નિવારવા મુલાકાતે

વાંકાનેર તાલુકાના 12 ગામ, ટંકારા તાલુકાના 8 ગામની મુલાકાત કરવામાં આવી મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અનેકવિધ કાર્યો કરવામાં આવી રહ્યા…

Content Copying Forbidden !!

error: Content is protected !!