ચેતજો: કથિત લોન અપાવનારાની છેતરપિંડીથી
મોરબી ખાતે કાર્યરત શિવાંસ માઈનકેમ નામની કંપનીએ લોન પ્રાપ્ત કરવા જન લોન કેન્દ્રના બે ભાગીદારોને એડવાન્સમાં રકમ ચૂકવી હતી. પરંતુ બંને ભાગીદારોએ પૈસા પડાવી લીધા છતાં લોન કરાવી ન આપી. જયારે નાણાં પરત આપવાની વાત આવી ત્યારે પણ બંને આરોપીઓ…