કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

થર્ડ પાર્ટી વિમો નહીં હોય તો દંડ-જેલ થઈ શકે

નવી દિલ્હી: થર્ડ પાર્ટી વીમા વિના વાહન ચલાવનારને હવે આકરો દંડ અને જેલની હવા પણ ખાવી પડી શકે છે. પકડાઈ જવા પર અધિકતમ 4000 રૂપિયાનો દંડ અથવા ત્રણ મહિનાની સજા (અથવા બન્ને) થઈ શકે છે સરકારી આંકડા અનુસાર દેશભરમાં 55…

બાઈક પર દારૂની હેરાફેરી કરતો પકડાયો

વાંકાનેર: અહીંના સંજયભાઈ વાલજીભાઈ માણસુરીયા અનાર્મ પો. કોન્સટેબલે મોટર સાયકલ પર દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને પકડયો છે. જાણવા મળ્યા મુજબ પોલીસ સ્ટાફ સરતાનપર ગામની સિમમા કમાન્ડર કારખાનાની સામે ખુલ્લા પટમા પહોંચતા ત્યાં એક ઇસમ યમાહા કંપનીનુ જી.જે-૩૬- એ.એચ-૬૬૧૯…

1 જુલાઈએ જિલ્લા પંચાયતની સામાન્ય સભા

૧૫માં નાણાપંચના વર્ષ ૨૦૨૩-૨૪/ ૨૦૨૪-૨૫ ના પૂર્તતામાં આવેલ, નામંજુર થયેલા, બચત રકમના આયોજનને બહાલી આપવા મુકાશે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા તા.૧ જુલાઈના રોજ સમય સવારે ૧૧:૩૦ કલાકે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીની અધ્યક્ષતામાં તથા ડીડીઓ જે.એસ.પ્રજાપતિના સચિવ સ્થાને યોજાનાર…

બોર્ડની પૂરક પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન

આગામી તા.21મીથી હેલ્પલાઇન શરૂ કરાશે વાંકાનેર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2024ની ધો.10ની પરીક્ષામાં એક, બે, અથવા ત્રણ વિષયમાં ગેરહાજર રહેનારા અને નાપાસ થયેલા ઉમેદવારો તેમજ સ્ટાન્ડર્ડ ગણિત(12) વિષયના પુથક ઉમેદવારોની પૂરક પરીક્ષા તા.24/6થી શરૂ થનાર છે.…

વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન

મોરબીમાં જિલ્લા સેવા સદન પાછળ આવેલા રેમંડ પાર્ટી પ્લોટ ખાતે ગત તારીખ 15 જૂન ને શનિવારના રોજ મોરબી, માળિયા, ટંકારા, વાંકાનેર અને હળવદમાં વસતા વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ 1 થી કોલેજ સુધીના 82 જેટલાં…

કોળી સમાજની મહિલા રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક યોજાઈ

ગાંધીનગર: અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) ન્યુ દિલ્હીના રાષ્ટ્રિય અધ્યક્ષ તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શન અને સહકારથી તાજેતરમાં ગાંધીનગર ખાતે તેમની અધ્યક્ષતામાં સંગઠનની સૌપ્રથમ મહિલા રાષ્ટ્રિય કાર્યકારીણી બેઠકનું આયોજન ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતિ જિજ્ઞાસાબેન મેર દ્વારા…

મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની ભરતી કરાશે

વાંકાનેર: તાલુકાના મધ્યાહન કેન્દ્રમાં ૧૦ સંચાલક, ૨૪ રસોઈયા તથા ૨૨ મદદનીશની સરકારશ્રીએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ મધ્યાહન ભોજન શાખા, વાંકાનેર તાલુકા મામલતદારની કચેરીએથી અરજી ફોર્મ મેળવી…

થાન ચોકડી પાસે અકસ્માતમાં યુવાનને ઇજા

વાંકાનેર: અહીં ઓગણીસ વર્ષના એક યુવાનને થાન ચોકડી પાસે અકસ્માતમાં ઇજા થઇ છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં રહેતો શાહરૂખ હુસેનભાઈ બ્લોચ નામનો યુવાન વાંકાનેર થાન ચોકડી પાસે હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ છે જેમાં તેને ઈજા થઈ છે…

અકબર બાદશાહની આવક 9 કરોડ રૂપિયા હતી

બિરબલનો પગાર 16 હજાર રૂપિયા હતો અકબરની સંપત્તિ વિશ્વના જીડીપીના 25 ટકા જેટલી હતી મુઘલોએ ઘણા વર્ષો સુધી ભારત પર શાસન કર્યું. તેમનું શાસન બાબરના સમયથી શરૂ થયું હતું. પરંતુ અકબરની ગણતરી તમામ મુઘલ રાજાઓમાં ખૂબ જ ઊંચી ગણાય છે.…

કુંભારપરાના મુસ્લિમ યુવાનનું અકસ્માતમાં મોત

પરિવાર જનોમાં અરેરાટી વાંકાનેર: હાઈવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસેથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા થવાથી યુવાનો મોત નીપજ્યું હતું અને આ બનાવની…

Content Copying Forbidden !!

error: Content is protected !!