કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ચાવડી ચોકમાં રાજેશ કોલ્ડડ્રિંક્સવાળા પિતા-પુત્ર પર હુમલો

વ્યાજે આપેલ રૂપિયા બાબતે માથાકૂટ રાજકોટ: વાંકાનેરમાં વ્યાજખોર પિતા અને તેમના પુત્રોએ આતંક મચાવ્યો હતો. ભર બજારે દુકાનમાં તોડફોડ કરી હતી અને વેપારી યુવાનને માર મારી લૂંટ કરી હોવાનો આક્ષેપ લાગતા વાંકાનેરમાં ખળભળાટ મચી ગયો છે. મેઈન બજારમાં ચાવડી ચોક…

મોમીનશાહ બાવાનો ૨૫ મો ઉર્સ મુબારક

મોમીનશાહ બાવાનો ૨૫ મો ઉર્સ મુબારક

આવતા શનિવારે રાત્રે તકરીરનો પ્રોગ્રામ વાંકાનેર: સજ્જાદાનશીન ખાનકાહે હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા રહેમતુલ્લાહ ત્આલા અલયહે એક યાદીમાં જણાવ્યું છે કે તમામ અકીદતમંદો અને તમામ મશાયખી મોમીન ભાઈઓને જાણ કરવામાં આવે છે કે હઝરત પીર સૈયદ અલીફૈઝુરરહેમાન ઉર્ફે મોમીનશાહ બાવા…

વાંકાનેરમાં TDO તરીકે પાયલબેન ચૌધરી મુકાયા

હાઈકોર્ટ ચીફ જસ્ટીસ દ્વારા બદલીના આદેશ

વાંકાનેર: ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સેવા, વર્ગ-૨ સંવર્ગમાં ફરજ બજાવતા 27 તાલુકા વિકાસ અધિકારીઓની વહીવટી હિતને ધ્યાનમાં રાખીને બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. આ બદલીના આદેશો 22 સપ્ટેમ્બર, 2025ના રોજ જારી…

કરુણ: માતાના વિયોગમાં યુવકનો આપઘાત

પત્ની વિયોગમાં ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

પેડકના યુવકથી માતાનો વિયોગ સહન ન થયો વાંકાનેર: શહેરમાં પેડક સોસાયટીમાં રહેતો યુવાન છેલ્લા દોઢેક વર્ષથી ડિપ્રેશનમા આવી જતા દવા ચાલુ હોય જેમાં પંદર દિવસ પહેલા માતાનું મૃત્યુ નિપજતા યુવક વધુ ડિપ્રેશનમાં આવી જતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી…

NDPS ના ગુન્હામાં આરોપી મીલપ્લોટથી ઝડપાયો

રાત્રીના અંધારામા હાજીઅલી ચેમ્બર્સ પાસેથી પકડાયો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. ના ગુન્હામાં નાસતા ફરતા ઈસમને મોરબી એસ.ઓ.જી. પોલીસે વાંકાનેરથી ઝડપી પાડયો છે. મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશમાં એન.ડી.પી.એસ. ના ગુન્હાનો આરોપી સાહિલરઝા…

મેસરીયા બોર્ડ પાસે બાઈક સાથે આઇશર ગાડી ભટકાઈ

ટંકારામાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત

હાલ સમઢીયાળા રહેતા યુવાનનું મરણ: બીજાને ઇજા વાંકાનેર: તાલુકાના રહે. હાલ સમઢીયાળા ગામ એસ.આર પેટ્રોલ પંપ પાછળ તા.વાંકાનેર મૂળ રહેવાશી રાજસ્થાન વાળા બે યુવાનો મોટર સાયકલ પર વાંકાનેર બાઉન્ટ્રીથી સમઢીયાળા ગામ જતા હોય ત્યારે મેસરીયા ગામના બોર્ડ પાસે એક આઇશર…

સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે

સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે

સૈયદ શમસુદીન ઈરાકી રહેમતુલ્લાહ અલયહે: વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીનોના વડવાઓને સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે કલમો પઢાવી ઇસ્લામમાં દાખલ કરી ઈમાનની દૌલતથી નવાજ્યા, આપના પરદાદાનું નામ સૈયદ શમસુદીન ઈરાકી રહેમતુલ્લાહ અલયહે છે, જે ઈરાન અને ખુરાસાનમાં તાતારી લોકોએ…

શ્રાદ્ધ નિમિત્તે વૃક્ષપ્રેમીને ઝાડવા અર્પણ કરાયાં

એક પેડ મારાજ કે નામ જેમને જંગી ગામના ના ઝાડવા વાલા રાસડો ખુબ જ વ્હાલો હતો વાંકાનેરમાં વર્ષોથી સૈવાકિય કાર્યો કરતા જીવદયાપ્રેમી કિડીને કિડયારૂ, પક્ષીને ચણ, શ્વાનને રોટલા તથા શ્રી એકલીયા બરારીયા હનુમાનજી મંદિર રાજકોટ રોડના સ્થાપક જ્યાં દર વર્ષે…

બોલેરોના ચોર ખાનામાંથી બિયરનો જથ્થો ઝડપાયો

રાણેકપર ગામના બોર્ડ પાસેથી ત્રણ ઈસમોની અટક વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ રાણેકપર ગામના બોર્ડ પાસેથી બોલેરો પીકઅપ ગાડીમાં ચોર ખાનુ બનાવીને લઇ જવાતો બિયરનો જંગી જથ્થો બિયર ટીન નંગ-૧૬૮૦કિ.રૂ. ૩,૬૯, ૬૦૦/-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૧૭,૧૯, ૬૦૦/- ના મુદામાલ…

તરકીયા ગામે મોટર સાયકલ સાથે બોલેરો ભટકાઈ

ટંકારામાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત

બે યુવાનોને ઇજા દેવળીયા ગામથી મામાના ધરે આંટો મારીને પરત ફરતા બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના તરકીયા ગામની સપ્તીવાળી સીમમાં રહેતા ફરીયાદી તથા ઈજા પામનાર એમના મિત્ર બન્ને મોટર સાયકલ રજી.નં.GJ-13-AP-7183 વાળુ લઇને પોતાના ઘરે જતા હોય ત્યારે સતાપરથી વિનયગઢ જતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!