કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

બસમાં ભુલાયેલું લેડીસ પર્સ પરત કર્યું

કંડકટરશ્રી પ્રકાશભાઈને અભિનંદન !! વાંકાનેર: ગત તારીખ 7/ 5/ 2026 ના રોજ વાંકાનેરથી અમદાવાદ જતી બસમાં મુસાફર આશિયાનાબાનુ નૂરમહંમદભાઈ મેર જેમનું મુસાફરી દરમ્યાન પર્સ બસમાં ભુલાઈ ગયેલ જે ફરજ પરના કંડક્ટરશ્રી પ્રકાશભાઈ મકવાણા અને ડ્રાંઇવર શ્રી ભીખુભાઇ કુંભરવાડીયા હતા જેઓ…

જોધપરમાં બાલ દાઢીના બાકી પૈસા માંગતા બબાલ

એટ્રોસીટી એકટ મુજબ રીક્ષા ડ્રાઇવરની ફરિયાદ વાંકાનેર: તાલુકાના જોધપર ગામે બાલ દાઢીના બાકી પૈસા માંગતા જવાબમાં પછી આપવાની વાત કરતા ઢીકાપાટુનો માર મારી જ્ઞાતિ વિશે જાહેરમાં શબ્દો બોલવાનો ગુન્હો નોંધાયો છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા રીક્ષા…

ગેરકાયદેસર ગેસના બાટલા ભરતા પકડાયા

રૂ. ૧૦,૩૦૦/-નો મુદામાલ કબ્જે ભમરીયા કુવા પાસે હુસેની ગેસ રીપેરના માલિક સામે કાર્યવાહી વાંકાનેર: અહીં ભમરીયા કુવા પાસે હુસેની ગેસ રીપેર નામની દુકાનમાં ગેર-કાયદેસર રીતે એલ.પી.જી.ગેસ ભરેલ બાટલાઓમાંથી અલગ અલગ બાટલાઓમાં નળી તથા રેગ્યુલેટર મારફતે ગેસ રીફીલીંગ કરતા લાલ કલરના…

ઓખા-તિરૂપતિ સાપ્તાહિક ટ્રેન સોમવારથી શરુ

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

આવતા-જતા વાંકાનેર ઉભી રહેશે વાંકાનેર: પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને તિરુપતિ વચ્ચે નવી સાપ્તાહિક ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય પબુભા માણેક 11 મે, 2026 ના રોજ ઓખા સ્ટેશનથી આ નવી ટ્રેનને લીલી ઝંડી બતાવી…

વાંકાનેર-અમરસર વચ્ચે ટ્રેન હડફેટે ચાર ગાયોના મોત

સાત નાલા પાસેની ઘટના પત્રકાર જાકીર રાઠોડે ઘટનાની વિડીયોગ્રાફી કરી હતી વાંકાનેર: ગત મોડીરાત્રે વાંકાનેરના અમરસર અને વાંકાનેર રેલ્વે સ્ટેશન વચ્ચે ઉતરતા ઢાળમાં આવેલા સાત નાલા પાસે રેલ્વે ટ્રેક પર પસાર થઇ રહેલ ગાયોના ટોળાને ઉપરથી નીચે તરફના ઢોળાવ તરફ…

મકતાનપરની સીમમાંથી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડાઈ

ખીજડીયાની 'કણકોટીયુ' સીમમાંથી આથો કબ્જે

૪૦૦ લીટર આથો કબ્જે વાંકાનેર: તાલુકાના મકતાનપર ગામની સીમમાં કબ્જા ભોગવટા વાળી વાડીના શેઢે દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવવાનો ગુન્હો નોંધાયો છે…. જાણવા મળ્યા મુજબ મકતાનપર ગામની સીમમાં ઢોરાવાળા વાડી વિસ્તારમાં આવેલ કિશનભાઇ…

રીક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે વળતી ફરિયાદ

લુણસરમાં નાની વાતે વૃદ્ધને ધારિયું માર્યું

પાઇપ મારતા આંગળીમાં સળિયા નાખવા પડ્યાં વાંકાનેર: જીનપરા જકાત નાકે રીક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે થયેલ બોલાચાલી અને મારામારીની વળતી ફરિયાદ થઇ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી સ્ટેશન રોડ રહેતા અને રીક્ષા ચલાવતા ફીરોજભાઈ મુસાભાઈ માજોઠી (ઉવ.૩૮) એ ફરીયાદમાં લખાવેલ…

મૈત્રીકરારથી રહેતી મહિલાને દિલીપે માર માર્યો

જોધપરમાં મહિલાને મહિલાએ પાઇપ માર્યા

છરીથી મહિલાના વાળ કાપી નાખ્યા કોસ મારી બન્ને હાથ- જમણા પગમાં ફેકચર લુણસરીયા ફાટક પાસેના વાડી વિસ્તારનો બનાવ ‘આને દવાખાને લઈ જઈશ તો તનેય મારી નાખીશ’ વાંકાનેર: સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં રહેતા એક મહિલા કે જે આરોપી સાથે મૈત્રીકરાર કરી રહેતા…

જિ./ તા. પંચાયતની ચૂંટણીમાં કોની ડિપોઝીટ જપ્ત?

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

જિલ્લા પંચાયતના 8 અને તાલુકા પંચાયતના 29 ઉમેદવારોનો સમાવેશ તા. પં. ઢુવા સીટ પર વિજેતા સિવાયના તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત વાંકાનેર: જાણવા મળ્યા મુજબ તાજેતરમાં થયેલ ચુંટણીમાં જિલ્લા પંચાયતની સીટ માટેના નીચે મુજબના આઠ ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઇ છે, જેમાં…

અમેરિકામાં નર્સનો પગાર 82 થી 85 લાખ રૂપિયા

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

સારો પગાર, હેલ્થ ઇન્શ્યોરન્સ, રિટાયરમેન્ટ પ્લાન, પેઇડ લીવ અને કરિયર ગ્રોથની ભરપૂર તકો ભારતમાં નર્સનો પગાર ખૂબ જ ઓછો જોવા મળે છે, જોકે એ વાતને નકારી શકાય નહીં કે ડોક્ટરોની જેમ જ નર્સ પણ દર્દી માટે અત્યંત જરૂરી છે. ડોક્ટરો…

Content Copying Forbidden !!

error: Content is protected !!