કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મકતાનપરની સીમમાંથી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડાઈ

મકતાનપરની સીમમાંથી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડાઈ

૪૦૦ લીટર આથો કબ્જે

વાંકાનેર: તાલુકાના મકતાનપર ગામની સીમમાં કબ્જા ભોગવટા વાળી વાડીના શેઢે દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવવાનો ગુન્હો નોંધાયો છે….

જાણવા મળ્યા મુજબ મકતાનપર ગામની સીમમાં ઢોરાવાળા વાડી વિસ્તારમાં આવેલ કિશનભાઇ નથુભાઇ રાણેવાડીયા જાતે, કોળી રહે, મકતાનપર વાળાની કબ્જા ભોગવટા વાળી વાડીના સેઢાના ભાગે આવેલ બાવળની કાંટમાં દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી પકડાઈ છે અને દેશી દારૂ ગાળવાનો ઠંડો આથો લીટર-૪૦૦ કિ.રૂ.૧૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે અને ગુન્હો પ્રોહિબીશન એક્ટ કલ ૬૫ એફમુજબ નોંધાયેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!