કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

જિ./ તા. પંચાયતની ચૂંટણીમાં કોની ડિપોઝીટ જપ્ત?

જિલ્લા પંચાયતના 8 અને તાલુકા પંચાયતના 29 ઉમેદવારોનો સમાવેશ

તા. પં. ઢુવા સીટ પર વિજેતા સિવાયના તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત

વાંકાનેર: જાણવા મળ્યા મુજબ તાજેતરમાં થયેલ ચુંટણીમાં જિલ્લા પંચાયતની સીટ માટેના નીચે મુજબના આઠ ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઇ છે, જેમાં ભાજપ 1, કોંગ્રેસ 1, આમ આદમી પાર્ટીના 5 અને 1 અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે. જિ. પંચા.ની બેઠકનું નામ, ઉમેદવારનું નામ અને પક્ષ સાથેનું જોડાણ ક્રમશ: નીચે મુજબ છે….

જિલ્લા પંચાયત

(1) ચંદ્રપુર: ઝાકીરહુશેન જલાલભાઇ શેરસીયા (ભારતીય જનતા પાર્ટી)
(2) ચંદ્રપુર: યાકુબભાઈ ગનીભાઇ કડીવાર (આમ આદમી પાર્ટી)
(3) ઢુવા: જયશ્રીબેન સહદેવભાઇ ઉકેડીયા (આમ આદમી પાર્ટી)
(4) ઢુવા: પરશનબેન દાનાભાઇ ઝરવરીયા (ભારતીય રાષ્ટ્રીય કોગ્રેંસ)
(5) ઢુવા: આરતીબેન હરેશભાઇ ગમારા (અપક્ષ)
(6) કોઠી: આસિબેન આહમદભાઇ માણસીયા (આમ આદમી પાર્ટી)
(7) લુણસર: ગેલાભાઇ શીવાભાઇ સાપરા (આમ આદમી પાર્ટી)
(8) તીથવા: રણજીત સોમાભાઈ સોલંકી (આમ આદમી પાર્ટી)

તાલુકા પંચાયત

જાણવા મળ્યા મુજબ તાજેતરમાં થયેલ ચુંટણીમાં તાલુકા પંચાયતની સીટ માટેના નીચે મુજબના ઓગણત્રીસ ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઇ છે, જેમાં ભાજપ 1, કોંગ્રેસ 4, આમ આદમી પાર્ટીના 18 અને 6 અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે. ખૂબીની વાત એ છે કે ઢુવા સીટ પર વિજેતા સિવાયના સામેના તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ છે. તા. પંચા.ની બેઠકનું નામ, ઉમેદવારનું નામ અને પક્ષ સાથેનું જોડાણ ક્રમશ: નીચે મુજબ છે….
(1) અરણીટીંબા: શહેનાજ અશરફ પરાસરા (આપ)
(2) ગારીયા: તખુબેન ગેલાભાઇ થુલેટીયા (આપ)
(3) ગારીયા: સાહીસ્તાબેન ગુલામહુશેન શેરસીયા (અપક્ષ)
(4) કણકોટ: રવિ મહેન્દ્રભાઇ ગોરીયા (આપ)
(5) ખખાણા: પ્રવિણભાઈ ગોવિંદભાઈ ડાંગર (આપ)
(6) કોઠી: વજીબેન રોહીતભાઇ ધરજીયા (આપ)
(7) કોઠી: અનુબેન સતાભાઇ મુંધવા (અપક્ષ)
(8) રાજાવડલા: ઉસ્માનગની હુશેન શેરસીયા (અપક્ષ)
(9) રાતીદેવળી: કાનજીભાઇ વેલજીભાઇ મકવાણા (આપ)
(10) રાતીદેવળી: ઇકબાલભાઇ હાજીભાઇ ખોરજીયા (અપક્ષ)
(11) સિંધાવદર: કાંતાબેન દિનેશભાઇ ચાવડા (આપ)
(12) સિંધાવદર: મનિષા મુકેશભાઇ મકવાણા (ભા.જ.૫.)
(13) જેતપરડા: કરમશી ગોવિંદભાઇ કેરવાડીયા (આપ)
(14) જેતપરડા: નારણભાઇ નાથા કેરવાડીયા (કોંગ્રેસ)
(15) ચિત્રાખડા: કનુબેન સુરેશભાઈ ડાભી (કોંગ્રેસ)
(16) ચિત્રાખડા: શારદાબેન જગદીશભાઈ ડાભી (આપ)
(17) ઢુવા: જયશ્રીબેન વિપુલભાઈ રીબડીયા (કોંગ્રેસ)
(18) ઢુવા: બેબીબેન રમેશભાઈ ઉડેસા (આપ)
(19) ઢુવા: વનિતા અવચર ઉકેડીયા (અપક્ષ) (પાણીની ટાંકી)
(20) ગાંગીયાવદર: આશાબેન હેમુભાઈ રંગપરા (આપ)
(21) હસનપર: રીંકુબેન મહેશભાઈ રાતઈયા (આપ)
(22) માટેલ: પ્રકાશ ભુપતભાઇ વિંઝવાડિયા (આપ)
(23) માટેલ: મશરૂભાઈ ગેલાભાઇ વિંઝવાડિયા (અપક્ષ) (બ્રીફકેસ)
(24) માટેલ: નિલેશ મંગાભાઇ દેકાવાડીયા (કોંગ્રેસ)
(25) મેસરીયા: જશુબેન વિનુભાઈ રાઠોડ (આપ)
(26) લુણસર: અનસોયા રમેશભાઈ ધોરિયાણી (આપ)
(27) પંચાસીયા: ઇલ્મુદીન હુસેન શેરસીયા (આપ)
(28) રાતડીયા: નવઘણભાઇ કુશાભાઈ ખમાણી (આપ)
(29) સરધારકા: રાજેશ ગોરધનભાઈ સરાવાડીયા (આપ)

Content Copying Forbidden !!

error: Content is protected !!