કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ડેમુ ટ્રેન રસ્તામાં મકનસર પાસે બંધ

વાંકાનેર આવતી હતી: મુસાફરો હેરાન વાંકાનેર મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં રોજે રોજ ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણોસર ધાંધિયા થતા હોય છે જેથી કરીને મુસાફરોને હેરાન થવું પડતું હોય છે આવી જ રીતે વધુ એક વખત મોરબીથી વાંકાનેર તરફ…

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 26-09-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 480 થી 535 (250) ઘઉં ટુકડા 475 થી 525 (200) મગફળી 1070 થી 1380 (65) કપાસ 1100 થી…

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી મજાકરુપ

ખેડૂતો માટે મહત્વનો મુદ્દો બજારભાવ ઉંચો હોય તો ટેકાના ભાવે સરકારને કયો ખેડૂત મગફળી વેચશે? સરકાર ખરેખર ખેડૂતોનું હિત ઇચ્છતી હોયતો ટેકાનો ભાવ બજારભાવથી ઊંચો રાખે વાંકાનેર મા. યાર્ડના પૂર્વ ચેરમેન અને ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસના કો-ઓર્ડીનેટર શકીલ એહમદ પીરઝાદાએ…

જિ.પંચાયતના સભ્યને કોંગ્રેસની નોટિસ

વ્હીપની અવગણના કરવાનો કોંગ્રેસ પક્ષનો આક્ષેપ વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસમાંથી ચૂંટાયેલા હોલમઢના રહેવાશી નવઘણભાઇ મેઘાણીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી શૈલેષ પરમાર (એઆઈસીસી ડેલીગેટ અને કારોબારીએ નિયુકત કરેલ વ્હીપ માટેના અધિકૃત વ્યક્તિ) એ નોટિસ આપેલ છે, જેમાં જણાવવામાં આવ્યું…

પાલિકાના પૂર્વ સભ્યને મારી નાખવા ધમકી

માર્કેટ ચોકમાં ધસી આવી ગાળાગાળી કરી વાંકાનેર : વાંકાનેરમા રીક્ષા ચાલકને પોલીસે માર મારી ઝઘડો કરતા ઝઘડામાં વચ્ચે પડેલા વાંકાનેર નગર પાલિકાના પૂર્વ સભ્યને પોલીસના સગાએ ફોનમાં તેમજ રૂબરૂ આવી, તમે કેમ બધા ઉપર હાલી જાવ છો ! આજે તો…

વંદે ભારત ટ્રેનના ટિકિટ દર અધધધ…

વાંકાનેર આવવા અમદાવાદથી 740/1370 રૂપિયા અને રાજકોટ જવા 585/935 રૂપિયા અમદાવાદથી વાંકાનેર 3:27 કલાકમાં અને રાજકોટ 55 મિનિટમાં પહોંચી શકાશે વાંકાનેર: વાંકાનેર શહેરને આધુનિક ટ્રેન વંદે ભારતની ભેટ મળી છે. સપ્તાહમાં છ દિવસ ચાલનારી આ ટ્રેન ઝડપી ચોક્કસ છે, પણ…

ઉછીના પૈસા ઝઘડામાં વળતી ફરિયાદ

પૈસા મામલે થયેલ ડખ્ખામાં હસનપરમાં સામસામી ફરિયાદ વાંકાનેર : વાંકાનેરના હસનપરમાં ઉછીના પૈસા મામલે થયેલા ઝઘડા બાદ એટ્રોસિટી એકટ સહિતની કલમો મુજબ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગઈકાલે નોંધાયેલ ફરિયાદ બાદ સમાપક્ષે વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવ અંગે જાણવા મળતી…

કોવિડ કરતા વધુ ખતરનાક રોગની દસ્તક

આ રોગ કોવિડ કરતા 20 ગણો વધુ ખતરનાક: WHOએ જાહેર કર્યું એલર્ટ ફરી એકવાર ખૂબ જ ખતરનાક રોગનો ખતરો સમગ્ર વિશ્વમાં મંડરાઈ રહ્યો છે. જેને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ એલર્ટ જાહેર કર્યું છે. આ નવી બીમારીઓને X નામથી…

નવરાત્રિ દરમિયાન અતિભારે વરસાદ: અંબાલાલ

એક બાદ એક વાવાઝોડાના કારણે રાજ્યમાં રહેશે વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરતાં જણાવ્યું કે, રાજ્યમાં નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા સર્જાશે. જેમાં એક બાદ એક વાવાઝોડાના કારણે રાજ્યમાં વરસાદ રહેશે. અરબી…

ખેડૂતો માટે કૃષિ તત્‍કાલ યોજનાની જાહેરાત

જયેશ રાદડિયા દ્વારા પાંચ સ્‍કીમો લોન્‍ચ કરાઈ રાજકોટ: ગઈ કાલે જામકંડોરણા ખાતે જીલ્લા સહકારી બેન્‍ક, જીલ્લા દૂધ ઉત્‍પાદક સહકારી સંઘ વગેરે સહિત ૭ સહકારી સંસ્‍થાઓની વાર્ષિક સાધારણ સભા મળેલ. જેમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે ઓનલાઇન સંબોધન કરીને સહકારી સંસ્‍થાઓની પ્રગતિ તથા…

Content Copying Forbidden !!

error: Content is protected !!