કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

સૈયદ અલીનવાઝ બાવાને આલિમની સનદ અપાશે

પીર સૈયદ વિઝારતહુસૈન બાવાના દીકરાને સનદ આપવાનો કાર્યક્રમ કાર્યક્રમ તા.02/09/2023 ના રોજ અમદાવાદ ખાતે યોજાશે વાંકાનેર: અમદાવાદ ખાતે આવેલ અલ્હાજ હઝરત પીર સૈયદ બડામીયાબાવા સાહબ રહેમતુલાઅલયહેની ખાનકાહ શરીફ પર અલ્હાજ હઝરત પીર સૈયદ અલીફૈઝુરહેમાન ઉર્ફે મોમીનશાહ બાવા રહેમતુલાઅલયહેના સજ્જાદાનશીન અને…

ફિંગરપ્રિન્ટ, તેના પ્રકારો અને કાર્ય પદ્ધતિ

બધા મનુષ્યો પાસે માત્ર 3 પ્રકારની ફિંગરપ્રિન્ટ પેટર્ન હોય છે છેલ્લા 6 થી 7 વર્ષોમાં ટેક્નોલોજીએ ઘણી પ્રગતિ કરી છે. થોડા વર્ષો પહેલા સુધી, ફિંગરપ્રિન્ટ સેન્સર ખૂબ લોકપ્રિય હતું. સ્માર્ટફોન કંપનીઓ જ્યારે નવો ફોન લોન્ચ કરતી હતી ત્યારે પણ તેઓ…

કલમી આંબા- વિવિધ ફૂલછોડનું રાહતદરે વેચાણ

નવરંગ નેચર ક્લબ- રાજકોટ દ્વારા આયોજન ૨જી સપ્ટેમ્બરે દ્વારા અળસિયાનું અને કોકોપીટનું ખાતર પણ મળશે વાંકાનેર ખાતે ૨જી સપ્ટેમ્બરે નવરંગ નેચર ક્લબ દ્વારા કેસર કલમી આંબા અને વિવિધ ફૂલછોડનું રાહતદરે વેચાણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો…

સીટી પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

ભીમગુડાના ઉપસરપંચે પાંચ વીઘામાં વાવેલી જારને ગૌમાતાઓને ખવડાવી વાંકાનેર : સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં આજ પવિત્ર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજે 30 ઓગસ્ટના રોજ સવારે 11:30 કલાકે…

પાણીની ડોલમાં પડી ગયેલ બાળકી સારવારમાં

ઇકો ગાડી હડફેટે બાળકનું મોત ઢુવા નજીક કારખાનામાં રમતા રમતા પાણીની ડોલમાં પડી ગઈ હતી વાંકાનેર તાલુકાના ઢુવા અને લાકડધાર રોડ ઉપર આવેલ કંપનીમાં પાણીની ડોલમાં રમતા રમતા પડી જવાથી ૧૦ મહિનાની બાળકીને ઇજા થયેલ હતી જેથી કરીને તેને ઇજા…

દારૂ ચોટીલા તાલુકાથી વાંકાનેર તાલુકામાં

પ્લાસ્ટીકના બુંગીયા સહિત રૂ.૧,૧૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર: મોરબી તાલુકા પોલીસની ટીમને ગઇકાલે બાતમી મળી હતી કે, વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડથી એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની એસન્ટ કાર નીકળનાર છે, જેમાં દેશી દારૂનો જથ્થો ભરેલ છે. મળતી માહિતી અનુસાર, જે…

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામત

ઝવેરી પંચના રિપોર્ટનો સ્વીકાર એસસી, એસટીની બેઠકોમાં કોઈ ફેરફાર નહીં વાંકાનેર: ગુજરાતમાં હવે તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગર પાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસીને 27 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. જો કે, એસસી, એસટીની બેઠકમાં કોઈ ફેરફાર કરવામાં…

પોલીસ સ્ટેશન દ્વારા કબ્જે કરેલ વાહનોની હરાજી

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી.એક્ટ ૨૦૭, જી.પી.એકટ ૮(૨) તેમજ પશુ સંરક્ષણ ધારા મુજબ કબ્જે કરેલા કુલ ૨૬ વાહનોની સ્ક્રેપ પોલીસી મુજબ જાહેર હરાજી તા.૦૫/૦૯/૨૦૨૩ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે. આ હરાજીમાં…

મેસરિયામાં ઇકો કાર હડફેટે બાળકનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના પાટિયા પાસે રોડ નજીક રમી રહેલા એક બાળકનું ઇકો હડફેટે મોત નીપજ્યાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ મધ્યપ્રદેશના વતની પરિવારના સાયનેશ ઉર્ફે શૈલેષ ભમરૂભાઇ મેડા નામના બાળકને ગત તા.2ના રોજ GJ-36-F-5203 નંબરની ઇકો…

વાંકાનેરના કાંતિભાઈ ભાટિયાનું અવસાન

આજે લોહાણા મહાજન વાડી ખાતે બેસણું વાંકાનેર: વાંકાનેરના જાણીતા ડેવલોપર અને સામાજિક અગ્રણી કાંતિભાઈ ભાટિયાનું તારીખ 28/ 8 / 2023 ને સોમવારે અવસાન થયેલ છે, તેમનું બેસવું આજે તારીખ 31/ 8 /2023 ના રોજ રાખવામાં આવેલ છે. વાંકાનેર નિવાસી કાંતીલાલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!