જડેશ્વર પાસેથી તમંચા સાથે મિયાણો ઝડપાયો
વાંકાનેર: એસ.ઓ.જી.મોરબીને મળેલ બાતમીના આધારે રાતના નવ વાગ્યે જડેશ્વર મંદિર પાસે આવેલ જવાહર વિદ્યાલય પાસે બસ સ્ટેશન પાછળથી એક મિયાણા શખ્સને તમંચા સાથે ઝડપેલ છે. વિગત એવી છે કે જડેશ્વર મંદિર પાસે આવેલ બસ સ્ટેશન પાછળથી એસ.ઓ.જી.ના સ્ટાફે જાવેદભાઈ અલ્લારખાભાઈ…