રાજાવડલાના યુવાનને ગ્રીકો રોમન સ્ટાઇલ કુસ્તીમાં ગોલ્ડ મેડલ
હવે નેશનલ કક્ષાએ ચંદીગઢ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે રાજકોટ: તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનવર્સિટી – રાજકોટ ખાતે ઇન્ટર કોલેજ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં રાજકોટની એ.એમ.પી.ગવર્મેન્ટ લો કોલેજમાં અભ્યાસ કરતા વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામના વિધાર્થી ટોળિયા શૈલેષ લક્ષ્મણભાઈએ ૫૭…



