કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાંકાનેર રાજના કુંવર-કુંવરીઓ કયાં પરણેલા?

રાજ સાહેબ સરતાનજીનાં પ્રથમ લગ્ન નવાનગરના જામસાહેબ જસાજી સતાજીના કુંવરી (નામ જાણવા મળેલ નથી) સાથે અને બીજા લગ્ન ઇડરના રાવ વિરમદાસજીના કુંવરી પ્રતાપકુંવરબા સાથે થયા હતા. – રાજ સાહેબ ભારોજી કેશરીસિંહજી (ભાવાજી)ના ગોંડલના કુમારશ્રી સગરામજી કુંભાજી સાહેબના રાજકુમારી કુંકાબાઇસાહિબા સાથે…

વાહન સાથે એક્ટિવા અથડાતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રસિકગઢ નજીક અજાણ્યા વાહનના ઠાઠા સાથે અથડાતા એક યુવાનનું મૃત્યુ થયાનો બનાવ બન્યો છે. મળેલ માહિતી મુજબ આ બનાવ વાંકાનેર જીનપરામાં રહેતા ભરતભાઇ ઉર્ફે સચિનભાઈ નાનજીભાઈ જીંજવાડિયા ઉ.25 નામના યુવાન સાથે બન્યો છે. યુવાનનું…

વાંકાનેરમાં લોહાણા આઘેડનો ટ્રેન હેઠળનો આપઘાત

વાંકાનેર : વાંકાનેર નજીક રેલવે ટ્રેક હેઠળ સુઈ જઈ અંદાજે 40 વર્ષની ઉમરના અજાણ્યા પુરુષે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન હેઠળ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ…

દિધલીયાથી પશુઓ ભરેલ આઇસર ચોટીલા પકડાયું

બે ઝડપાયાઃ ક્રુરતાપૂર્વક બાંધેલા ૧૦ અબોલ જીવોને બચાવી લેવાયા વાંકાનેર: ચોટીલા નેશનલ હાઈવે ઉપર એક જ મહિનામાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા ત્રીજું વાહન ઝડપાતા પશુ હેરફેર વ્‍યાપક બની હોવાનું ફલિત થાય છે.   મળતી માહિતી મુજબ ચોટીલા – મોરબી ના…

વાહનમાં થયેલ નુકશાનનો વીમો ચૂકવવા કોર્ટનો આદેશ

નવા ઢુવા ગામના વતનીની તરફેણમાં ગ્રાહક તકરાર કોર્ટનો ચૂકાદો વાંકાનેરના નવા ઢુવા ગામના વતની વિજયકુમાર અશોકભાઇ સારલાનું વાહન જાંબુડીયાથી બંધુનગર જતુ હતું, ત્યારે અકસ્માત થયો હતો; વીમાકંપનીએ વીમો આપવાની ના પાડતાં વિજયભાઇ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા…

કુવાડવા રોડ પર કાર અકસ્માતમાં ચારને ઈજા

વડાળના નાલા પાસે બનેલ બનાવમાં કોઈ ફરિયાદ વાંકાનેરમાં લખાઈ નથી વાંકાનેર: વાંકાનેર કુવાડવા રોડ પર સિંધાવદરના ગાત્રાળનગર પહેલા આવતા વડાળના નાલા પાસે એક કાર અકસ્માત થયો હતો, જેમાં કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચતા પ્રથમ વાંકાનેર અને ત્યારબાદ રાજકોટ હોસ્પિટલ…

વાંકાનેરમાં બે જુગાર દરોડામાં 15 આરોપીની ધરપકડ

21250 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે: સીટી પોલીસની કામગીરી વાંકાનેર: અહીંની સીટી પોલીસે ગઈ કાલે બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી જુગાર રમતા 15 શખ્સોને પકડી પાડયા છે. મળેલ માહિતી મુજબ પહેલો દરોડો નવા જીઆઇડીસી વિસ્તારમાં પાડેલ, જેમાં આરોપી તરીકે યશ વિવેકભાઈ…

જિલ્લામાં મારી માટી મારો દેશ હેઠળ કાર્યક્રમો

તા. ૯ થી ૩૦ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન આયોજન સંદર્ભે સાંસદ મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ મોરબી : સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમનું આયોજન આગામી તા.૦૯ થી ૩૦ ઓગસ્ટ-૨૦૨૩ સુધી…

21 વર્ષીય મહિલાને સાપ કરડયો: યુવતી સારવારમાં

વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતી એક મહિલાને સાપ કરડવાનો બનાવ બનવા પામ્યો છે. જાણવા મળ્યા મુજબ માટેલ ગામે રહેતા મુસ્કાનબેન વિશાલભાઈ યાદવ નામની 21 વર્ષીય મહિલાને તેના ઘરે કામ દરમિયાન સાપ કરડી જતા વાંકાનેર ખાતે પ્રાથમિક સારવાર લઈને મોરબીની સિવિલ…

બનાવટી દવાને QR કોડ સ્કેન કરીને જાણો

પ્રથમ તબકકે સૌથી વધુ વેચાતી 300 દવાના પેકેજીંગ પર તે લાગુ કેટલાંક વખતથી બનાવટી દવા પકડાવાના કેસો વધી રહ્યા છે નવી દિલ્હી: બનાવટી કે હલ્કી ગુણવતાની દવાના દુષણને ડામવા નવો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. દવાના પેકીંગ પર આજથી કયુઆર…

Content Copying Forbidden !!

error: Content is protected !!