ગ્રામ્ય યુવાને વાડીએ ઝેરી દવા પીધી
મોરબીની હોસ્પિટલમાં સારવાર હેઠળ વાંકાનેર તાલુકાના વડુસર ગામે રહેતા એક યુવાને ઝેરના પારખા કરવાની ઘટના સામે આવી છે. જાણવા મળ્યા મુજબ વરડુસરના ગોપાલભાઈ વનાભાઈ ઝાલા (૨૩) નામનો યુવાન વાડીએ હતો ત્યારે વાડી વિસ્તારમાં કોઈ કારણોસર તે ઝેરી દવા પી ગયો…