કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ક્યુટોન સીરામિકમાં વીજ શોકથી મૃત્યુ

મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક આવેલ ક્યુટોન સિરામિક ફેકટરીમાં કામ કરતા એક યુવાનનું મૃત્યુ થયું છે. જાણવા મળ્યા મુજબ આ કારખાનામાં ગૌતમ કાશીરામ લાલાણી ઉ.20 નામના શ્રમિકને ઇલેક્ટ્રીક મોટરમાંથી શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ…

શહીદ સિપાઈ મીમનજી પીર- વાંકાનેર-1

“મીમનજી આવે તે તો વધું સારું, ત્રણ-ચાર તલવારિયા જોઇએ ને?” કલાવડી પાસે જાનના ગાડા સામે થોરની વાડની પાછળથી બુકાનીધારી કુદ્યા “ભાઇ, ભલે અમારા દાગીના ઉતારતા, દાગીના તો કાલ મળશે, પણ જીવ રળ્યે નહિં મળે…” (વાંકાનેર તાલુકામાં વસતા મોમીનો પૈકી ‘સિપાઇ’…

રૂ. 53 લાખનું કૌભાંડ થયાનું સ્વિકારતા ડીડીઓ

ભ્રષ્ટાચારનું ઘર એટલે વાંકાનેર? અત્યાર સુધી કેમ ખબર ન પડી ? અંદાજે 25થી 30 લાખની રિકવરી : અન્ય વિભાગોમાં પણ કૌભાંડ થતા અલાયદી તપાસ મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ તેમજ અન્ય ગ્રાન્ટ હડપ કરી જવાના કિસ્સામાં…

ઠીકરીયાળા અને નાગલપરમા વિદેશી ઝડપાયો

હિતેશની 48 અને મહેશ ઉર્ફે રામાની 2 બોટલ વિદેશી દારૂ સાથે ધરપકડ વાંકાનેર: ઠીકરીયાળા ગામે બાઇકમાં વિદેશી દારૂની હેરફેરી કરતો ઈસમ ઝડપાયો વાંકાનેરના ઠીકરીયાળા ગામે બાઈકમાં ઈંગ્લીશ દારૂની હેરફેરી કરતા એક ઈસમની વાંકાનેર તાલુકા પોલીસે ધરપકડ કરી છે અને રૂપિયા…

વૃદ્ધા લાપતા બનતા પરિવારે શોધખોળ આદરી

વાંકાનેરના સ્વામી વિવેકાનંદનગરમાં રહેતા વૃદ્ધાની ભાળ મળે તો મોબાઈલ નંબર ૯૯૨૫૭ ૪૩રર૧ ઉપર સંપર્ક કરવો વાંકાનેરના સ્વામી વિવેકાનંદનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધા લાપતા થયાની ઘટના સામે આવી છે. આ મામલે તેમના પતિ દ્વારા વાંકાનેર સીટી પોલીસમાં પણ અરજી કરવામાં આવી છે.…

મોબાઇલ ચોરીના એક આરોપીની શોધખોળ

મોરબી એલસીબીની ટીમે વાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારમાંથી કરવામાં આવેલ મોબાઇલ ફોનની ચોરીનો ભેદ ઉકેલી નાખેલ છે અને એક આરોપીને પકડીને વાંકાનેર સિટી પોલીસને હવાલે કરેલ છે. પ્રાપ્ય માહિતી મુજબ એલસીબીની ટીમે બાતમી આધારે રણજીતભાઇ જેરામભાઇ માલણીયાત રહે. હાલ મોરબી પાડા…

પેટી પલંગમાંથી દારૂની બાટલીઓ!

લુણસર ગામે તાલુકા પોલીસની કાર્યવાહી વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામે તાલુકા પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી પેટી પલંગમા છુપાવવામાં આવેલ વિદેશી દારૂની 33 બોટલ કબ્જે કરી એક શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી. વાંકાનેર તાલુકા પોલીસને મળેલી…

ગુજરાતમાં પ્રવાસી શિક્ષકોની વાસ્તવિકતા: ડરામણી

ધો.૫ ના ૧૪.૮ ટકા વિદ્યાર્થીઓને વાંચતા નથી આવડતું,માત્ર ૧૬.૧ ટકા ભાગાકાર કરી શકે છે ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનું પરિણામ ખરાબ આવવા પાછળનું મુખ્ય કારણ ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (એએસઇઆર)પ્રમાણે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ધો.૫માં અભ્યાસ…

જમીનો અંગેની સમસ્યાગ્રસ્ત ખેડૂતો માટે

ખેતીની જમીનના જીલ્લાના મુખ્ય નિયંત્રક કલેકટર છે કૌભાંડ અધિકારીઓ કરે છે અને ખેડૂતો પીડાય છે લેન્ડ ગ્રેબીગ કાયદા મુજબ ખેતીની જમીનમાં રેકોર્ડની તમામ પ્રક્રિયા સરકારી મહેસુલ નોકરીયાતોની હોય છે કોઇપણ ઇનામી, દેવસ્થાન કે મંદિરની જમીનો, દિવેલીયા અંગેનું પ્રમોલગેશન થવા સમયે…

ઠીકરીયાળી નજીક દારૂ સાથે ઝડપાયો

મધરાત્રે બાઈકમાં ખેપ મારવા નીકળ્યો અને ઝડપાયો લીંબાળા ધારે અને ભલગામ ગામે પણ દેશી દારૂ સાથે મહિલા સહીત આરોપી ઝડપાયા વાંકાનેર : પ્રાપ્ત વિગતો મુજબ ગતરાત્રીના પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર પોલીસ ટીમે ઠીકરીયાળી ગામની સીમમાં મોટર સાયકલની બન્ને બાજુ થેલા લટકાવી…

Content Copying Forbidden !!

error: Content is protected !!