કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ક્યુટોન સીરામિકમાં વીજ શોકથી મૃત્યુ

મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક આવેલ ક્યુટોન સિરામિક ફેકટરીમાં કામ કરતા એક યુવાનનું મૃત્યુ થયું છે.

જાણવા મળ્યા મુજબ આ કારખાનામાં ગૌતમ કાશીરામ લાલાણી ઉ.20 નામના શ્રમિકને ઇલેક્ટ્રીક મોટરમાંથી શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!