સખ્ત ગરમીથી ઘઉં સહિતના પાકને મોટુ નુકશાન
લા-નીનો અને અલ-નીનોની અસર આગામી ખરીફ પાકમાં કવોલીટી અને ઉત્પાદન પર થઈ શકે છે આ વર્ષે ઉનાળાની શરૂઆત વહેલી થઈ ચૂકી છે. ઉનાળાની શરૂઆતમાં જ સખ્ત ગરમી પડવા લાગી છે. અત્યારથી જ ગરમી પોતાનો રેકોર્ડ તોડવા લાગી છે. પરંતુ સખ્ત…
જમીનમાં દટાયેલું સોનુ શોધવાની ચોક્કસ રીત છે-2
આવી રીતે શોધવામાં આવે છે સોનાની ખાણો: આ સંકેત મળે તો સમજી લેવું ત્યા ધરતી નીચે સોનુ જ સોનુ છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે સોનું કેવી રીતે બહાર આવે છે? તે કેવી રીતે શોધવામા આવે છે? સોનું શોધવાનું…
આજે વીજતંત્રના દરોડામા 16.39 લાખની વીજચોરી ઝડપાઇ
ભવિષ્યમાં પણ આવીજ રીતે વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન સમયાંતરે કરવામાં આવશે વાંકાનેરમાં મોટાપાયે વીજચોરી થતી હોવાની ફરિયાદ સંદર્ભે અલગ અલગ વીજ ચેકિંગ ટુકડીઓ ત્રાટકી હતી અને વાંકાનેરમાં સઘન વીજ ચેકિંગ કરતા રૂ.૧૨.૩૯ લાખની વીજચોરી ઝડપાઇ હતી. મોરબી વર્તુળ કચેરી દ્વારા…
રમતા રમતા બીજા માળેથી પટલાયેલા બાળકનું પ્રાણપંખેરૂ ઉડી ગયુ
રાતાવીરડા નજીક રોસા સિરામિકમા બનેલો અરેરાટી ભર્યો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક આવેલી સીરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રમતા રમતા બીજા માળેથી પટકાયેલા માસૂમ બાળકનું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના…
લિંબાળાની ધાર પાસેથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો
બંધ હાલતમાં રહેલી કેબિનના ચંદ્રપુરના શખ્સની ધરપકડ વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે બંધ હાલતમાં રહેલી કેબિનમાંથી 72 બોટલ વિદેશી દારૂ અને 11 ટીન બિયર સાથે એક શખ્સને ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર સિટી…
આઈટીઆઈ ખાતે ૨૪ ફેબ્રુઆરીના રોજ ઔદ્યોગિક ભરતીમેળો
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૪-૦૨-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, તાલુકા સેવા સદનની સામે આઇ.ટી.આઇ- વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગીક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક,…
વાંકાનેર તાલુકાના ભોજપરા ગામનો ઇતિહાસ-1
પાંચદ્વારકાથી કડીવારના ૪ ભાઇ પૈકી બે ભાઇ અરણીટીંબા અને બે ભાઇ ટોળમાં અને પછી ભોજપરા આવ્યા મોરબી રાજની મંજૂરી વગર કડીવારો વાંકાનેર તરફ પ્રયાણ કરતા તેઓને પકડી મોરબીની જેલમાં પૂર્યા. છોડાવવા વાંકાનેર રાજે દંડ ભરેલો અગાઉના ગોઢ ગામનું અત્યારે અસ્તિત્વ નથી. હાલમાં પાડધરાનો…
મકાન ભાડે આપનારે પણ પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની રહેશે
પરપ્રાંતિય શ્રમિકોની વિગતો સોફ્ટવેરમાં અપલોડ કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગમાં તથા ફેકટરીઓમાં અને ખેતી તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં…
મોરબી જીલ્લામાં સિક્યુરીટી-સીસીટીવી માટે જાહેરનામું પ્રસિદ્ધ
ઝવેરાતના શો-રૂમ, એલ.પી.જી. / પેટ્રોલ-ડીઝલના સ્ટોરેજ ડેપો, હાઈ-વે પર આવેલ હોટલો, મોટા મંદિરોમાં સી.સી.ટી.વી. કેમેરા સતત ૨૪ કલાક ચાલુ રાખવાનો આદેશ મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ…