કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાવાઝોડાને કારણે 90 ટ્રેનો રદ, 47ને ટૂંકાવાઈ

સૌરાષ્ટ્ર- કચ્છ સાથે કનેક્ટ હોય તેવી 137 ટ્રેનોને અંગે મોટો નિર્ણય વાંકાનેર: સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાને કારણે કોઈ નુકસાન ન સર્જાય એટલે પશ્ચિમ રેલવે દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ સાથે કનેક્ટ એવી 90 ટ્રેનો રદ કરી નાખવામાં આવી છે. જ્યારે 47 ટ્રેનોને ટૂંકાવી દેવામાં…

વાવાઝોડામાં વરસાદની આગાહી છે: છતમાંથી પાણી ટપકતું હોય તો એનો ઈલાજ છે રિબીશન કેમિકલ કંપનીનું રીબીબોન્ડ -3818 વોટર પ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલ..

વર્તમાન સમયમાં મોટાભાગના મકાનો, ઓફિસો અને મોટી મોટી ઇમારતોમાં પણ ધાબા લીકેજ તેમ જ દીવાલોમાં લૂણો, ક્ષાર સહિતની સમસ્યાઓ જોવા મળે છે, જેના કારણે માલિક પરેશાન થઇ ઉઠે છે. આ તમામ સમસ્યાઓમાં રામબાણ ઈલાજ બની રીબીબોન્ડ-3118 કેમિકલ બજારમાં આવી ગયું…

ઔદ્યોગીક ભરતીમેળો/ યાર્ડ/શાળા/ બંધ: કોંગ્રેસ કંટ્રોલરૂમ

વાવાઝોડાને હલકું ગણશો નહીં વાંકાનેર ખાતે તા.૧૫/૦૬/૨૦૨૩ના રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરીઓ-મોરબી દ્વારા ઓદ્યોગિક ભરતી મેળાનું આયોજન આઇ.ટી.આઇ – રાજકોટ હાઇવે, તાલુકા સેવાસદનની સામે, ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જે અનિવાર્ય કારણોસર રદ કરવામાં આવેલ છે,…

ઢુવા પાસે અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો

ટ્રક્નું ટાયર ફાટતા ટ્રક, ટ્રેક્ટર અને કાર વચ્ચે ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાયો વાંકાનેર: 27 નેશનલ હાઈવે પર ઢુવા નજીક ગઈકાલે સાંજના ટ્રીપલ અકસ્માત થયો હતો, જેમાં કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. ઇજા ગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મળેલી…

ખેરવા પાસે વાહનને હડફેટ લેતા મૃત્યુ

ગઈ રાત્રિનો બનાવ: મહિલા અજાણી વાહન પણ અજાણ્યું વાંકાનેર: ગત રાત્રે વાંકાનેર રોડ પર કણકોટ અને ખેરવા ની વચ્ચે અજાણી મહિલાને કોઈ વાહને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ થયું હતું. મળેલી માહિતી મુજબ રાત્રે ખેરવા કણકોટ વચ્ચે ઉવાડવા…

વાવાઝોડાના કારણે મોરબી જિલ્લો હાઈ એલર્ટ ઉપર

“અત્યંત ગંભીર ચક્રવાત વાવાઝોડા” માં તીવ્ર બન્યું છે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે સોમવારથી શરૂ થનારી શાળા પ્રવેશ ઝુંબેશને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી અને જામનગર જિલ્લામાં મોકૂફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોરબીજિલ્લામાં 13-15 જૂન દરમિયાન ભારે…

આકસ્મિક ઘટના વખતે અગત્યના સંપર્ક નંબર

વાવાઝોડાની આગાહી વચ્ચે નીચેના નંબર વાંકાનેરવાસીઓ માટે ખપ લાગશે. તમારા મોબાઈલમાં સેવ કરી લો. આ માહિતી વધુમાં વધુ શેર કરો. જીલ્લા કન્ટ્રોલ રૂમઃ ૦૨૮૨૨- ૨૪૩૩૦૦ ના. કલેકટરશ્રી: ૦૨૮૨૮- ૨૨૩૬૯૦-રરરર૧૨ મામલતદારશ્રી ૦૨૮૨૮-રર૦પ૯૦-૨૨૦૬૯૦-૨૨૩૦૧૨ પોલીસ સ્ટેશન (સીટી): ૦૨૮૨૮-૨૨૦૫૫૬ પોલીસ સ્ટેશન (તાલુકા): ૦૨૮૨૮-૨૨૦૬૬૫ ડે.…

હસનપરના રાજેશ પર બે શખ્સોનો હુમલો

વાંકાનેર : વાંકાનેરના હસનપર નજીક બે શખ્સોએ મારા મજૂરને કેમ તોડે છે કહી યુવાન ઉપર હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજન વાંકાનેરના હસનપર ગામે રહેતા રાજેશ કલ્યાણજીભાઈ માણેવાડિયા નામના યુવાનને શક્તિપરા નજીક આરોપી…

બોલેરો ચાલકને પાંચ શખ્સોએ ઢીબી નાખ્યો

લોડર ચાલક સાથે બોલાચાલી થયા બાદ હોટલ સંચાલક સહિતના શખ્સો તૂટી પડયા વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર નજીક બોલેરો કાર ચાલકને લોડર ચાલક સાથે બોલાચાલી થયા બાદ નજીકમાં આવેલી હોટલના સંચાલક સહિતના પાંચ શખ્સોએ બોલેરોનો પીછો કરી બોલેરો ચાલકને ઢીબી નાખતા…

રાતાવીરડા: વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

બન્ને દરોડામાં 5,00,400નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક આવેલ રોસા સીરામીક પાસેથી પોલીસે બે અલગ અલગ કાર્યવાહીમા બે શખ્સને વિદેશી દારૂના 180 એમએલના ચપલા સાથે ઝડપી લીધા હતા. વાંકાનેર તાલુકા પોલીસ કરેલી આ કાર્યવાહીમાં પ્રથમ દરોડામાં આરોપી…

Content Copying Forbidden !!

error: Content is protected !!