કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

પતાળિયા નાલા, મફતીયાપરા અને ભેરડામાં દારૂ ઝડપાયો

વાંકાનેર શહેરના પતાળિયા નાલા પાસેથી સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમિત ઉર્ફે હમિદ હનીફભાઈ બ્લોચ ઉ.27નામના યુવાનને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી. અન્ય બનાવમાં મફતીયાપરામાં આરોપી માલદેવભાઈ…

ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત

માહિતી મળી છે કે જે બંધુનગર ખાતે સીરામીકમાં નોકરી કરતા હતા ઝાંઝર સિનેમા પાસે હાઇવે ઉપર ત્રણ સવારી બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત વાંકાનેર : વાંકાનેર નજીક ગઈ રાત્રે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં…

અંતે ત્રણ શિક્ષકો સામે નોંધાઈ ફરિયાદ

નાની માછલીઓને જાળમાં ફસાવી પણ મોટા મગરમચ્છ ફરી એકવાર બચી ગયા? જેમની સહીથી આ સમગ્ર ભ્રષ્ટાચાર થયેલ છે, એ વખતના તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી વિરુદ્ધ કોઈપણ પગલાં લેવામાં  આવશે ખરા? કે પછી દળી દળીને ઢાંકણીમાં?? વાંકાનેર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ…

ઠાકોર સેના સમાજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું

જૂનાગઢમાં દીકરી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમોને કડક સજા આપવાની માંગ કરી વાંકાનેર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા: જૂનાગઢમાં સમાજની દીકરી ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમો સામે વાંકાનેર ઠાકોર સેના અને સમાજે ફિટકારની લાગણી વરસાવી છે અને વાંકાનેર…

વરડુસરમાં કૌટુંબિક કાકા, કાકીએ ભત્રીજાને માર્યો

ખરાબામાં બોર કરવાની ના પાડતા બનેલ બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં વાડીની બાજુમાં આવેલ ખરાબાની જગ્યામાં બોર કરવા મામલે યુવાનને કૌટુંબિક કાકા, કાકી અને તેમના દિકરાઓએ માર મારી માથું ફોડી નાખતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ…

હથિયાર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામમાં મુકનાર વિરુદ્ધ કાર્યવાહી

પંચાસીયાના યુવાનને શોખ ભારે પડયો: એસઓજી ટીમે યુવાનની અને વૃદ્ધની ધરપકડ કરી વાંકાનેર : અત્યારે સોશિયલ મીડિયાના અભરખામાં લોકો વટ પાડવા ન કરવાનું કરી રહ્યા છે. તેવામાં વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે ઇન્સ્ટાગ્રામમાં હથિયાર વાળા ફોટા પોસ્ટ કરવા યુવાનને ભારે પડ્યા…

જિલ્લા પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટ: વાંકાનેરનો વિજય

ટુર્નામેન્ટમાં આઠ ટીમો: ફાઈનલમાં ભારે રસાકસી જોવા મળી બેસ્ટ બોલર રાજ રાણા, બેસ્ટ બેટસમેન એ ડીવીઝન પી.આઈ હકુમતસિંહ જાડેજા બન્યા મોરબી જિલ્લા પોલીસવડા માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા સાદુંળકા ગામ નજીક પોલીસ ટીમો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં…

ખેત ઓજારો-ગોડાઉન સહિત વિવિધ સાધન સહાય યોજના

૫ મી જૂન સોમવારથી આ ઘટકોમાં સહાય મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનાનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૩-૨૪ માટે સહાય…

રૂપિયા છાપવાનો કેટલો આવે ખર્ચ?

200 રૂપિયાની નોટ છાપવી સૌથી મોંઘી નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ચલણી નોટો છાપવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે જેનો સૌ કોઈ રોજ ઉપયોગ કરે છે. મોંઘવારી વધવાની સાથે નોટો છાપવાનો ખર્ચ પણ વધી…

આમરણના ઉર્ષમાંથી પરત ફરતા અકસ્માતમાં બાળાનું મોત

મૂળ તીથવાના હાલ રાજકોટ રહેતા બાકરોલીયા (મિલનવાળા) પરિવારને અકસ્માત નડયો મોરબી નજીક મોડી રાત્રે કાર સાથે કાર અથડાતા એક બાળકીનું મોત અને છ લોકોને ઇજા થઇ મોરબી: મોરબીની પંચાસર ચોકડી પાસે ગત મોડીરાત્રીના બારેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો…

Content Copying Forbidden !!

error: Content is protected !!