સગર્ભા પત્નીને મૂકી પરત ફરતા યુવકનું અકસ્માતમાં મોત
જાણવા મળ્યા મુજબ વિષ્ણુ નંદુભાઇ કરીજા (ઉ.વ.૨૨) નામના યુવાનનું વાંકાનેર બાઉન્ડ્રી નજીક નવાપરામાં બાઇક અકસ્માતમાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. તેના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતાં. તેની પત્નિ હાલમાં સગર્ભા હતી. તેણીને વતન જવું હોઇ બીજા લોકો…