વાંકાનેરમાં 21 ઉમેદવારોના ફોર્મ ભરાયા
તેર અપક્ષો પણ પોતાનું નસીબ અજમાવવા મેદાને પડ્યા છે: ફોર્મ પાછા ખેંચાયા પછી સાચું ચિત્ર સ્પષ્ટ થશે ફોર્મ ભરનાર તમામની નામાવલી નીચે મુજબ છે (1) જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી ભાજપ (2 ફોર્મ ) (2) મનસુખભાઇ વાલજીભાઇ સેટાણીયા – ભાજપ (2…