કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

સમસ્ત ખવાસ રજપૂત દ્વારા આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજાશે

નગરપાલિકાની આરોગ્ય શાખાનો સહયોગ મળશે: જરૂરી ડોક્યુમેન્ટ સાથે લાવવા અનુરોધ વાંકાનેર ખાતે મોરબી નગરપાલિકાની આરોગ્ય શાખા તથા સમસ્ત ખવાસ રજપૂત સમાજ દ્વારા આગામી તારીખ ૩ મેના રોજ આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી…

વાંકાનેરના સરપંચોનું યુનિયન કેમ નહિં?

સરપંચોએ આ બાબતમાં વિચારવું જોઈએ. બધા સરપંચો નબળા મનના હોતા નથી ગુજરાતના ૩૩ જીલ્લાના ૨૪૯ તાલુકાઓના ૧૪૦૧૭ સરપંચો પૈકી વાંકાનેર તાલુકાના ૯૦ સરપંચોનું કોઇ યુનિયન નથી. ગુજરાતના અન્ય ભાગ્યેજ તાલુકા હશે, જયાં સરપંચોનું યુનિયન નહિં હોય. આવા યુનિયનથી સરપંચની આભા…

રાતીદેવળી ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે દરોડો પાડી વાંકાનેર સીટી પોલીસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સને ઝડપ્યા છે. જે હનીફભાઈ નૂરમામદભાઈ હિંગોરા, જાવીદભાઈ હસનભાઈ શેરસિયા અને ગુલામહુસેન અમીભાઈ શેરસિયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 15,700 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી…

આરટીઇ હેઠળ પ્રવેશમાં આંગણવાડી સર્ટિફિકેટનું નવુ કૌભાંડ

જો જો ! વાંકાનેરની આંગણવાડીમાં પણ પોલીસ તપાસનો રેલો ન આવી જાય ! વ્યાપ એટલો મોટો છે કે સૂરત પછી જો રાજ્ય કક્ષાએ સરકાર તપાસનો નિર્ણય કરે તો નવાઈ નહિ ‘ગુજરાત સમાચાર’નો અહેવાલ જણાવે છે કે રાઇટ ટુ એજયુકેશન એકટ…

વાંકાનેરમાંથી બાઈક ચોર ઝડપાયો

ભાવનગરના શખ્સે પાડા પુલ નીચેથી મોરબીથી બાઈક ચોરેલું વાંકાનેર સીટી પોલીસ ટીમે મોરબીમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને ચોરાઉ બાઈક રીકવર કરી આરોપીની વધુ પૂછપરછ ચલાવી છે. વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એક શંકાસ્પદ ઇસમ નંબર પ્લેટ…

વ્યસન મુકિત અભિયાન માટે ધર્મેન્દ્રસિંહના ગુજરાત ભ્રમણનો પ્રારંભ

વાંકાનેર: દિગ્વિજયનગર (પેડક)ના ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા સંકલ્પ કરી રાજયમાં વધી રહેલ તમાકુ વ્યસન મુકિત અભિયાનનો પ્રારંભ ગઈ કાલે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાંકાનેર રાજ પરિવારના મહારાણા શ્રી કેશરીદેવસિંહ ડી.ઝાલા તથા રૂગનાથજી મંદિરના અગ્રણી સેવાભાઇ શ્રી રેવાદાસબાપુ હરીયાણી દ્વારા લીલીઝંડી…

ફીનાઇલ પી જતા મહિલા સારવારમાં

વાંકાનેર હાઇવે ઉપર આવેલા રાતાવિરડા ગામ પાસેના એક કારખાનામાં મહિલાએ ફિનાઈલ પી લીધું હતું. વાંકાનેર હાઇવે ઉપર આવેલા રાતાવિરડા ગામ પાસેના રોમેક્સ સીરામીક નામના યુનિટમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા પ્રભાતસિંગ બાપીસિંગ નામના 35 વર્ષીય મહિલા યુનિટમાં આવેલ તેમના…

વાંકાનેર બાઉન્ડ્રી પાસે હીટ એન્ડ રનની ઘટના

રસ્તો ઓળંગવા જ્યાં યુવકને અજાણ્યા વાહન ચાલકે ઠોકરે લેતા ગંભીર ઈજા થવાથી મોત વાંકાનેર બાઉન્ડ્રી પાસે પોલીસ ચોકીની સામે જ હીટ એન્ડ રનની ઘટના બની છે. રસ્તો ઓળંગવા જ્યાં યુવકને અજાણ્યા વાહન ચાલકે ઠોકરે લેતા ગંભીર ઈજા થવાથી મોત નિપજયું…

ફ્રી સિલાઈ મશીન બ્યુટી પાર્લર કીટ અને અન્ય 27 જેટલા ધંધા માટે સાધન સહાય યોજના

માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂા. ૧,૫૦,૦૦૦/- સુધીની હોય તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ સાધન/ઓજા૨ના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ…

રાજાવડલા ગામે જુગાર રમતા ચાર પકડાયા, ત્રણ ફરાર

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડતા 4 જુગારી ઝડપાઇ ગયા હતા, જ્યારે ત્રણ જુગારી નાસી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે રાજાવડલા ગામે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!