અમરસર મિતાણા અને વઘાસિયા રાણેકપર રોડ રીપેર થશે
કુલ 4 કરોડ ઉપરના ખર્ચનો અંદાઝ મોરબી: વાંકાનેર તાલુકાના અમરસર મિતાણા રોડ અને વઘાસિયા – લીલાધારી હનુમાન – રાણેકપરના રીપેરીંગના ટેન્ડર બહાર પડયા છે, આ રોડ રિપેરની ખરેખર જરૂર હતી, ટેન્ડર બહાર પડતા લોકોમાં ખુશી છે વધુ વિગત નીચે મુજબ…