ભાટિયા સોસાયટીમાં શ્રી રામજી મંદિરે રામલલ્લાના જન્મના વધામણા
વાંકાનેર: અહીં ભાટિયા સોસાયટી ખાતે શ્રી રામજી મંદિર ખાતે રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બપોરે ૧૨ વાગ્યે સોસાયટીના મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ રામલલ્લાને વધાવવા ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. અમરસિંહભાઈ પરમાર દ્વારા નિર્મિત શ્રી રામજી મંદિર ખાતે પ્રો.…