કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category બાંધકામ

જવાહર નવોદય વિધાલય સમિતિની બેઠક મળી

ઘટતી સુવિધાઓની આપૂર્તિ કરવા માટે બંને સાંસદશ્રીઓનું આશ્વાસન વાંકાનેર: આજરોજ કોઠારિયા ખાતે આવેલ મોરબી જીલ્લાની જવાહર નવોદય વિધાલય પ્રબંધન તથા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, કલેકટર તથા નવોદય વિદ્યાલય વિદ્યાલય…

તાલુકા પંચાયત ચૂંટણી આજે અપાશે મેન્ડેડ

પ્રમુખ કૈલાસબા, ઉપપ્રમુખ દેવુબેન અને કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેનને મુકવાની ફોર્મ્યુલા ભાજપના બે સભ્યો ક્રોસ વોટિંગ કરે તો ચિઠ્ઠીથી પરિણામ જાહેર થાય વાંકાનેર: અહીંની તાલુકા પંચાયતના પ્રમુખ/ ઉપપ્રમુખની યોજાનાર ચૂંટણીના પાર્ટીના મેન્ડેડ આજે જાહેર થનાર છે. પ્રમુખ તરીકે સામાન્ય સ્ત્રી અનામત…

સહેબાઝ કડીવાર જીપીએસસી ક્લાસ 2 માં ઉત્તિર્ણ

પીપળીયારાજના હાલ સુરત સ્થાઈ થયેલા અને કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના સુપુત્ર વાંકાનેર: ગઈ કાલે જાહેર થયેલ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ક્લાસ- 2 આસીસ્ટન્ટ ઈન્જિનીયર સિવિલ નર્મદા કલ્પસર વોટર રીસોસ માટે પરીક્ષા યોજાઈ હતી, જેમાં વાકાનેર તાલુકાના પીપળીયારાજના વતની અને…

ગઢીચા હનુમાન ખાતે 23 ના ત્રિવેણી કાર્યક્રમ

અગાઉના આ સમાચારમાં અમારાથી ભૂલમાં આજે લખાઈ ગયું હતું, દરગુજર કરશો. વાંકાનેર: શ્રી ગઢિયા હનુમાન દાદાના સાનિધ્યમાં (ગાત્રાળમાં) ભવ્ય ત્રિવેણી સંગમનું આયોજન સંવત ૨૦૭૯ ભાદરવા સુદ ૮ ને શનિવાર તા. ૨૩-૦૯-૨૦૨૩ ના રોજ (આજે) રાખેલ છે. આ શુભ પ્રસંગે સૌ…

તારીખ ૧૮ થી ૨૦ તરણેતરનો મેળો ભરાશે

વિદેશીઓ પણ બને છે અહી મહેમાન ગુજરાતના વિશ્વ વિખ્યાત એવા તરણેતરના મેળાની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જીલ્લાના તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. ૧૮-૦૯-૨૦૨૩ થી તા. ૨૦-૦૯-૨૦૨૩ દરમ્યાન લોકમેળો યોજાનાર છે.આ મેળા દરમિયાન ત્રણ દિવસ માટે…

ગઢીચા હનુમાન ખાતે આજે ત્રિવેણી કાર્યક્રમ

વાંકાનેર: શ્રી ગઢિયા હનુમાન દાદાના સાનિધ્યમાં (ગાત્રાળમાં) ભવ્ય ત્રિવેણી સંગમનું આયોજન સંવત ૨૦૭૯ ભાદરવા સુદ ૮ ને શનિવાર તા. ૨૩-૦૯-૨૦૨૩ ના રોજ (આજે) રાખેલ છે. આ શુભ પ્રસંગે સૌ શ્રદ્ધાળુઓને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં ૧૦૦૮…

ભાવનાબેન અને જે. કે. પાટડીયા તરફથી જન્માષ્ટમીની શુભકામનાઓ

ભાવનાબેન અને જે. કે. પાટડીયા- વાંકાનેર સૌ શુભેચ્છકો મિત્રોને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવે છે

દિગ્વિજયનગરમાં સાળા- બનેવી વચ્ચે ધડબડાટી

પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં બનેવીએ સાળાને તથા પત્નીને લાકડી ફટકારી વાંકાનેર : અહીંની પેડક સોસાયટી–દિગ્વિજયનગરમાં રહેતા યુવાનના ઘરે આવેલા રાજકોટ રહેતા બનેવીએ પોતાની પત્ની કેમ બહાર ગઈ છે, કહી ધડબડાટી બોલાવી પત્નીને માર મારી વચ્ચે પડેલા સાળાને પણ લાકડીઓ ફટકારી જાનથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!