કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category શૈક્ષણિક

વાંકાનેરની કોલેજમાં 3D પ્રિન્ટર બાંધણીની બનાવટ તથા રોકેટ સાયન્સનો કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થિનીઓ દ્વારા મટીરીયલમાંથી જાતે રોકેટ બનાવી રોકેટ સાયન્સની વિસ્તૃત જાણકારી અપાઈ વાંકાનેર : આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-23ની ઉજવણીનાં ભાગરૂપે એચ એન દોશી આર્ટ્સ એન્ડ આર એન દોશી કોમર્સ કોલેજ વાંકાનેર ખાતે 3 D પ્રિન્ટર બાંધણીની…

વિદ્યાર્થી – શિક્ષક રેસિયોમા ગુજરાત છેક પંદરમા ક્રમે 

પ્રાથમિક શાળામાં દર 30 વિદ્યાર્થી પર એક અને માધ્યમિકમાં દર 35 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવા જોઈએ અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી સમયે ‘શિક્ષણ’ એ મુદ્દો બની ગયો હતો અને આમઆદમી પાર્ટી ‘ભીસ’ પાડી દેશે તેવા સંકેત હતા પણ પોલીટીકસ આગળ એજયુકેશન…

જામિઆ ફૈઝાને દાવલશાહ મુસ્લિમ શૈક્ષણીક ભવનને પાટીદાર અગ્રણીના હસ્તે ખુલ્લું મૂકાયું

નવનિર્મિત શૈક્ષણીક ભવનને હિન્દુ આગેવાનોના હસ્તે ખુલ્લુ મુકી હિન્દુ મુસ્લીમ એકતાનો સંદેશો પાઠવાયો આમરણ: આમરણ ખાતે હઝરત દાવલશા એજયુકેશન ટ્રસ્ટ અને સુન્ની મુસ્લીમ અને સાદાત જમાતના ઉપક્રમે સમુહશાદી મહોત્સવ હિન્દુ મુસ્લીમ આગેવાનોની હાજરીમાં સંપન્ન થયો હતો. આ તકે રૂ.૬૦ લાખના…

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ

આ યોજનામાં 25હજારથી અઢી લાખ સુધીની સ્કોલરશીપ મળે છે: અરજી કરવાની છેલ્લી તારીખ 31 January 2023 છે  MYSY Scholarship 2022-23 શું છે?  આ એક પ્રકાર ની શિષ્યવૃત્તિની યોજના છે. જેની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રીએ કરી છે. આ શિષ્યવૃત્તિ માટે એજ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.…

ક્વિઝ સ્પર્ધામાં સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની પ્રથમ

વાંકાનેરની એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીએ રાજ્ય સ્તરીય વિવેકાનંદ લેખિત ક્વિઝ સ્પર્ધામાં મોરબી જિલ્લામાં પ્રથમ નંબર મેળવીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. 

પંચાસિયા ગામે પ્રા. શાળાના નવા બિલ્ડીંગનું લોકાર્પણ

નવી શાળાના લોકપર્ણના આયોજનના ભાગરૂપે ગામમાં ભવ્ય રેલીનું આયોજન કરાયું વાંકાનેર : વાંકાનેરના પંચાસિયા ગામે યુ.કે. નિવાસી મૂળ ભારતીય એવા દાતા કુસુમબેન મનસુખભાઈ કામદાર તેમજ તેમના પરિવારનો સહયોગ મેળવી લાઇફ સંસ્થા(રાજકોટ) દ્વારા બનાવેલ સરકારી પ્રાથમિક શાળાનું પંચાસીયા ગામ તેમજ શાળા…

ઘીયાવડ પ્રા.શાળાના નમ્રતાબા બ્લેક બેલ્ટ કરાટેની પરીક્ષામાં ઉત્તીર્ણ 

વાંકાનેર: ઘીયાવડ પ્રાથમિક શાળાના શિક્ષિકાએ ફર્સ્ટ ડિગ્રી શો ડાન બ્લેક બેલ્ટ કરાટેની પરીક્ષા ઉત્તીર્ણ કરી સમગ્ર તાલુકામાં નામ રોશન કર્યું છે.  ઘીયાવડ પ્રાથમિક શાળાના શિક્ષકા નમ્રતાબા વિરેન્દ્રસિંહ પરમાર (C.P.ed. B.A. M.A.) બ્રુસ લી માર્શલ આર્ટ્સ એકેડમી, કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ…

પીપળિયારાજની ખાનગી શાળા બંધ થતા વિદ્યાર્થીઓ પરેશાન

આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય: શિક્ષણાધિકારી મૌન વાંકાનેર : પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે આવેલી યુનિક નામની ખાનગી શાળા છેલ્લા અઢાર મહિનાથી કોઈપણ જાતની કાયદેસરની પ્રક્રિયા કર્યા વગર જ બંધ કરી દેવામાં આવતા આ શાળામાં આરટીઇ હેઠળ…

વાંકાનેર સહિત રાજકોટ, જામનગર, મોરબી, ધોરાજી કોલેજમાં નવા કોર્સની મંજૂરી મંગાશે

વાંકાનેરમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ મેનેજમેન્ટ કોલેજને પ્રથમ વર્ષ બીએસસી. કોર્સની મંજુરી માટે નિર્ણય લેવાશે  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે  એકેડમિક કાઉન્સિલની બેઠક મળવાની છે. જેમાં રાજકોટ, જામનગર, ધોરાજી મોરબી વાંકાનેરમાં 25 નવા કોર્સ શરું કરવા માટે મંજૂરી માગવામાં આવશે. આ સાથે જ ચાલુ,…

Content Copying Forbidden !!

error: Content is protected !!