છપ્પનિયા કાળમાં સાડાસાત લાખ લોકો મરણ પામેલા
અત્યારે વિક્રમ સંવત 2080 ચાલે છે. સવાસો વર્ષ પહેલા વિ. સં. 1956ના વર્ષમાં ભારતમાં પડેલો દુકાળ. ઈ. સ. 1899માં સમગ્ર દેશમાં ચોમાસું નિષ્ફળ ગયું, તેથી ઈ. સ. 1900ના વર્ષમાં ભારતે આગલાં બસો વર્ષમાં ન અનુભવ્યો હોય એવો ભયંકર દુકાળ પડ્યો.…
