‘’ભાઇ અમી વખત વખતનું કામ કરશે’’-2

વાંકાનેરના ઘોડા છૂટ્યા, છૂટેલા અસવારોએ ધુનડા ગામના ચોકમાં જઈને જલાલની પૂછપરછ આદરી હપ્તો: બીજો ‘પછી એટલું બોલ્યા કે વખત વખતનું કામ કરશે’ ‘ત્યારે પાછો સોનાનો સૂરજ ઉગશે ખરો’ જલાલને આશા બંધાણી પણ અમી બોલી ગયો, ‘બાપુ સત્તા પર આવે…