પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ-2
નુરાદાદાએ લાલશાપીરની દરગાહ ફરતી વંડી ચણાવેલી. જે બળધ ચોરાણાતા એ બળધીયે જ ગાડામાં પાણા સારેલા ‘કાંય પણ કામ પડે તો વાવડ મોકલજે, અલ્લા બેલી ! ‘ કહી ધૂળની ડમરી ઉડાડતા ઘોડા ભાગી ગયા. કોઠારીયા ભાંગતું બચી ગયું પંચાસિયામાં બાદી કુટુંબના…