કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

…ત્યારથી અરણીટીંબામાં ભરવાડો રહેતા નથી

બાપા ઉપડયા વાંકાનેર રાજાને રાવ કરવા કુંવરને ઘોડી હાંકવાની મનાઈ થાય નહીં, ઘોડી તો રજપૂતોની ઓળખ કહેવાય રાજાને વાત ખૂંચી. પારખા કરવા પડે. વાત હરીફાઈ સુધી પહોંચી ગઈ અરણીટીંબામાં ધાવડી માતાજીના સ્થાનકે જઈ લીંબા અને તેના બાપાએ લાજ રાખવાની વિનવણી…

સમસ્ત ખવાસ રજપૂત દ્વારા આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજાશે

નગરપાલિકાની આરોગ્ય શાખાનો સહયોગ મળશે: જરૂરી ડોક્યુમેન્ટ સાથે લાવવા અનુરોધ વાંકાનેર ખાતે મોરબી નગરપાલિકાની આરોગ્ય શાખા તથા સમસ્ત ખવાસ રજપૂત સમાજ દ્વારા આગામી તારીખ ૩ મેના રોજ આયુષ્યમાન કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી…

વાંકાનેરના સરપંચોનું યુનિયન કેમ નહિં?

સરપંચોએ આ બાબતમાં વિચારવું જોઈએ. બધા સરપંચો નબળા મનના હોતા નથી ગુજરાતના ૩૩ જીલ્લાના ૨૪૯ તાલુકાઓના ૧૪૦૧૭ સરપંચો પૈકી વાંકાનેર તાલુકાના ૯૦ સરપંચોનું કોઇ યુનિયન નથી. ગુજરાતના અન્ય ભાગ્યેજ તાલુકા હશે, જયાં સરપંચોનું યુનિયન નહિં હોય. આવા યુનિયનથી સરપંચની આભા…

આરટીઇ હેઠળ પ્રવેશમાં આંગણવાડી સર્ટિફિકેટનું નવુ કૌભાંડ

જો જો ! વાંકાનેરની આંગણવાડીમાં પણ પોલીસ તપાસનો રેલો ન આવી જાય ! વ્યાપ એટલો મોટો છે કે સૂરત પછી જો રાજ્ય કક્ષાએ સરકાર તપાસનો નિર્ણય કરે તો નવાઈ નહિ ‘ગુજરાત સમાચાર’નો અહેવાલ જણાવે છે કે રાઇટ ટુ એજયુકેશન એકટ…

આપ દ્વારા યુવરાજસિંહ પરના કેસ પરત ખેંચવા આવેદન આપ્યું

જે ખુદ આરોપી/ગુનેગાર છે એમના નિવેદનને આધારે યુવરાજસિંહને આરોપી ન બનાવવા માંગણી આપના અલીભાઈ હાજીસહેબ,અર્જુનસિંહ વાળા, યાકુબ કડીવાર, તોફિક અમરેલીયા તથા ગનીભાઈ બાદી દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું વાંકાનેર: આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા યુવરાજસિંહ પરના કેસ પરત ખેંચવા આવેદન…

ભલગામમાં અગિયાર દીકરીઓના સમુહ લગ્ન સાથે મેડીકલ કેમ્પ પણ યોજાયો

સમ્યક સિનિયર સિટીઝન ક્લબ, અમદાવાદ અને બાજ એન્જીનીયર્સ એસોસીએશન-ગુજરાતનો સહયોગ સાંપડયો વાંકાનેરના ભલગામ ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બંને હયાત નથી અથવા…

Content Copying Forbidden !!

error: Content is protected !!