કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

દીકરીને મળશે એક લાખ તેતાલીસ હજાર રૂપિયા

દીકરીના તમામ દસ્તાવેજો આંગણવાડી કાર્યકરને જમા કરાવવાના રહેશે         નવા ભારતના નિર્માણમાં મહિલાઓનો સહયોગ પણ જરૂરી છે. આવી સ્થિતિમાં, સરકાર તમારી પુત્રીના શિક્ષણ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેવી જ રીતે, આ યોજના હેઠળ, સરકાર દ્વારા તમારી પુત્રીને 1 લાખ…

સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-3

વાંકાનેરના રાજા પસંદ કરેલ ગામનું નામ પૂછવા આવવાના હતા, હવે જો ઘરે આવે અને ખબર પડે તો વારો ચડી જાય. રાજકોટ ઠાકોર છોડે જ નહીં. અને રાજ ડોસાજીને પણ જોખમ ઉભું થાય અભરામદાદા અને કડીવાર કુટુંબે પોતાના ખોરડાં બનાવવાનું શરૂ…

સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-2

સમય વિતતો જાય છે, દિવસો કપાતા જાય છે. ગવરીદડમાં અભરામદાદા ખેતીકામમાં લાગી ગયા છે. એમાં એક રાતે દાદા થાક્યા- પાક્યા હજી તો ઓસરીમાં આડે પડખે થયા, ઊંઘ આવી- ન આવી ત્યાં ડેલીની સાંકળ ખખળી. આ ટાણે કોણ? એવા પ્રશ્નવાચક ભાવે…

સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-1

સીંધાવદર શેરસીયા કુટુંબના ઇતિહાસ સાથે પીપળીયારાજ, જેતપરડા, જાલી, કોઠી, ખીજડીયા, નવીકલાવડી, વાંકાનેર, પંચાસીયા અને કાનપરના શેરસીયાનો પણ ઈતિહાસ સંકળાયેલો છે મોમીન સમાજનું પહેલું મૂળ ગામ તીથવા અને બીજા નંબરે પીપળીયારાજ વસ્યું, પછી પાંચદ્વારકા. સીંધાવદરમાં મોમીન સમાજના પગલાં તો બહુ મોડા…

પરિણામનું પોસ્ટમોર્ટમ: ભાજપ કેમ જીત્યું?

ભાજપનું માઈક્રો પ્લાનિંગ, કુવાડવા વિસ્તારમાંથી મળેલી લીડ, આપનું પરિબળ, વાંકાનેરના ગામડાઓના કોંગ્રેસના કમિટેડ મતદારોનું સરકવુ મુખ્ય કારણો        વાંકાનેર ધારાસભા મત વિસ્તારને સારી રીતે સમજવા માટે કુલ છ વિભાગ પાડીએ. પહેલા વિભાગમાં વાંકાનેરના બે રસ્તા પૈકી એક વાંકાનેરથી થાન જતો…

ગુજરાતનું નવું પ્રધાનમંડળ

નવી સરકાર રચાયા બાદ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી ગુજરાતમાં ભાજપની નવી સરકાર રચાયા બાદ ગાંધીનગરમાં નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી: સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ…

મુખ્ય ત્રણ ઉમેદવારોને વાંકાનેર ધારાસભા વિસ્તારના ગામ દીઠ મળેલ મતો

વાંકાનેર તાલુકાના સો ગામડા, વાંકાનેર શહેર અને કુવાડવા વિસ્તારના 50 ગામોના કુલ 306 બુથમાં મુખ્ય ત્રણ ઉમેદવારોને મળેલા મતની વિગત નીચે મુજબ છે…

જીતુ સોમાણીને મંત્રીમંડળમાં સ્થાન મળશે? વાંકાનેરમાં ગુંજતો સવાલ

શુભેચ્છકો બે-સબરીથી  ઇન્તજાર કરી રહ્યા છે કે ક્યારે ફોન આવે અને ક્યારે અમે ફટાકડા ફોડીએ         ગુજરાતની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે 12 ડિસેમ્બર 2012ના રોજ ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. પીએમ મોદી, અમિત શાહ અને ભાજપના મોવડી…

વાંકાનેર શહેર અને તાલુકાના કયા ગામડામાં કયા ઉમેદવાર ને કેટલા મત મળેલા?

વાંકાનેર તાલુકાના સો ગામડા અને વાંકાનેર શહેર સહિત 192 બુથમાં જે જે ઉમેદવારને જેટલા મત મળેલા તેની યાદી નીચે મુજબ છે

Content Copying Forbidden !!

error: Content is protected !!