કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

પ્રવાસી શિક્ષકોની નિમણૂક વગર જ પગારની ચુકવણી !?

વાંકાનેર શિક્ષણશાખામાં કૌભાંડોના અજગર ઘૂમી રહ્યા હોવાની છાપ ઉભી થઇ રહી છે રાજકીય આશીર્વાદ કે પછી અન્ય કોઈ કારણોસર શિક્ષણ શાખામાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારી અને શિક્ષકો દ્વારા સાથે મળીને લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે વાંકાનેરમાં શિક્ષકોના પગારમાં મોટા…

સાવધાન ! જો જો ફ્રોડમાં આવી જતા નહીં

કોઈ પણ નંબરથી ફોન આવે અને પૂછે કે રસીના બે ડોઝ લીધા છે, ત્યારે ફોનનો કોઈ નંબર દબાવવો નહીં. જે નંબર દબાવવાથી તમારા એકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક હોય છે. તેના હિસાબે તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જશે. આ બનાવ અગાઉ…

મેરૂમીયા બાવાની દરગાહ કમ્પાઉન્ડમાં ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક સમા પીર સૈયદ મેરૂમીયા બાવાના 100 માં ઉર્ષની ઉજવણી અંતર્ગત દરગાહ કમ્પાઉન્ડમાં વાંકાનેરની પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ તથા સત્યમ્ હોસ્પિટલ દ્વારા ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ…

સમસ્ત ચારણીયા સમાજના સમુહલગ્નનું આયોજન

દીકરીઓને કરિયાવરમાં 80થી વધુ વસ્તુઓ અપાશે: આગેવાનો હાજર રહેશે જાલીડાના પાટીયા પાસે આઇધામ અને ચારણીયા સમાજ સમુહ લગ્ન સમીતી દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં 11 નવદંપતીઓ સપ્તપદીના ફેરા ફરશે વ્યસનો અને કુરીવાજોને તિલાંજલી આપવાનો સામુહીક સંકલ્પ લેશે : શિક્ષણ, સંગઠન અને…

પ્રતાપગઢના સોહીલખાને પ્રોજેક્ટમાં શિલ્ડ મેળવ્યું

પ્રોજેક્ટમાં ભાગ લેનાર 45 વિધાર્થીઓમાં સોહીલખાન પઠાણનો પ્રસંશનિય દેખાવ વાંકાનેર: તાજેતરમાં જ રાજકોટ ખાતે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે પ્રોજેક્ટમા 45 વિધાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં પ્રતાપગઢના સોહીલખાનનો પ્રસંશનિય દેખાવ રહ્યો હતો. એન્જિનિયરિંગમાં છેલ્લા પ્રોજેક્ટમાં પ્રથમ ગ્રુપમા દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી…

મોમીન સમાજમાં હાલમાં કુલ ૨૬ અટક છે

બાદી , શેરસીયા અને કડીવારમાં બે પાંખિયા છે આહમદભાઈ ડોડીયા સણોસરા કબ્રસ્તાનમાં દફન છે આખા સમાજમાં ડોડિયા કુટુંબનું માત્ર એક ઘર જ રહેલું, તેમના માસી રાણેકપરમાં હતા. ડોડિયા કુટુંબમાં બાપ તેના દીકરાનું મોઢું નહોતો જોઇ શક્તો. પેઢી દર પેઢી આમ…

દાવતે ઇસ્લામી દ્રારા મોડર્ન સ્કુલમાં સ્ટુડન્ટ કોર્ષ સંપન્ન

તમામ વિદ્યાર્થીને ‘નમાજ કે અહકામ’ કિતાબ તોહફામાં આપવામાં આવી વાંકાનેર: દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્રારા મોડર્ન સ્કુલમાં,સાત દિવસનો સ્ટુડન્ટ કોર્સ (ફર્ઝ ઉલુમ કોર્સ)નું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળાતા પૂર્વક પૂર્ણ થયો છે. દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્રારા ૭૯ જેટલા અલગ અલગ…

કરણી સેના જિલ્લા મંત્રી તરીકે વાળાની નિમણુંક

ગારીયા ગામના વતની પ્રદ્યુમનસિંહ કિરીટસિંહ વાળાને મોરબી જિલ્લા કરણી સેનાના મંત્રી બનાવ્યા વાંકાનેર:ગુજરાત રાજ્યમાં શ્રી રાજપૂત કરણી સેના સામાજિક કાર્યોની સાથે અન્યાયની સામે પણ અવાજ ઉઠાવવામાં પણ ક્યાંય પાછી પાની કરતી નથી. શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિરભદ્રસિંહ…

ઝાલા સાહેબને તૃતીય વાર્ષિક પુણ્ય તિથિ પર શ્રદ્ધા સુમન

અરણીટીંબાના વતની ઝાલાસાહેબથી ગુનેગારો થર થર કાંપતા દીપડા સાથે બાથ ભીડી ઠાર કરેલો: પોરબંદરના ગેંગસ્ટરોને જિલ્લો છોડાવ્યો હતો 1968માં હૈદરાબાદ ડિટેકટિવ ટ્રેનિંગ સ્કૂલમાં પોલીસ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવીને ભારતમાં ખ્યાતિ મેળવી હતી અબ્બાસ-મસ્તાનની નિર્દેશિત ‘અગ્નિકાલ’માં રાજબબ્બરે એસ.પી. જંજીરવાલાનો રોલ કર્યો…

ઉચાપતના બનાવમાં પગલાં કેમ નહીં ?

૨૧.૪૪ લાખની નાણાકીય ઉચાપત બાબતનો ડીડીઓ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વાંકાનેર તાલુકામાં આવેલ જુદી જુદી ૨૧ જેટલી શાળાઓના પગાર બિલમાં યેનકેન પ્રકારે ગેરરીતિ કરવામાં આવી હોય અને નાણાકીય ઉચાપત કરવામાં આવી છે તેવી…

Content Copying Forbidden !!

error: Content is protected !!