સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ

ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ તા.11 એપ્રિલ સુધી નામાંકન પત્રો સબમીટ કરાવી શકાશે રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જાહેરનામુ આજે પ્રસિધ્ધ કરાતાની સાથે જ રાજકીય ગરમાવો આવી જવા પામેલ છે. સૌરાષ્ટ્રમાં છ મહાનગરપાલિકા, 11 જીલ્લા પંચાયત, 82 તાલુકા પંચાયત…





