કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

આજે જિલ્લા પંચાયતની સીટ માટે ફોર્મ ભરાયા

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

શુક્રવારે વાંકાનેર તાલુકા પંચાયતમાં 57 ફોર્મ ભરાયા વાંકાનેર પાલિકામાં 13 ફોર્મ ભરાઈ ચુક્યા છે જે બધાજ કોંગ્રેસ પક્ષના છે. જેમાંથી બે પત્રકાર છે. આવતી કાલે ફોર્મ ભરવાનો ધસારો રહેશે.. જિલ્લા પંચાયત* ચંદ્રપુર: અલ્તાફ અબ્દુલ શેરસિયા (કોંગ્રેસ)* ચંદ્રપુર: ઈસ્માઈલભાઈ ફતેહભાઈ શેરસિયા…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે હાઇકોર્ટ જે પણ નિર્ણય લેશે, તે આ ચૂંટણી માટે માન્ય ગણાશે ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર તોળાઈ રહેલા કાનૂની સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે (10મી એપ્રિલ) મોટો ચુકાદો…

ગુંદાખડામાં શ્રી સીંધોઈ માતાજીનો નવરંગો માંડવો

સેજાણી વહાબાપાનો સમસ્ત પરિવારનો માંડવો બુધવાર તા.૧૫-૪-૨૦૨૬ ના રોજ નિરધારેલ છે વાંકાનેર: શ્રી સીંધોઈ માતાજીના નવરંગો માંડવો ગુંદાખડા મુકામે સંવત ૨૦૮૨ ના ચૈત્ર વદ-૧૩ ને બુધવાર તા.૧૫-૪-૨૦૨૬ ના રોજ નિરધારેલ છે. જે મંગલમય પ્રસંગે માતાજીના દર્શન તથા પ્રસાદનો લાભ લેવા…

બાબરીયા પરીવાર સુરાપુરા ધામ ખાતે મહાયજ્ઞોતસ્વ

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

આવતી કાલે ધાર્મિક પ્રસંગ વાંકાનેર: ટંકારા તાલુકામાં અમરાપર- ટોળ ગામ રસ્તે આવેલ બાબરીયા પરીવાર સુરાપુરા ધામ ખાતે આવતી કાલ મહાયજ્ઞોતસ્વનું આયોજન કરવામાં આવેલ છે યાદીમાં જણાવવામાં આવ્યું છે કે… સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠિયાવાડમાં વસતા ચુંવાળીયા કોળી ઠાકોર…

જિલ્લા અને તાલુકા પંચાયત માટે ભરાયેલા ફોર્મ

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

AAP અને INC પક્ષના ઉમેદવારો નગર પાલિકામાં એક પણ ફોર્મ ભરાયું નથી વાંકાનેર: તાલુકામાં આવેલ મોરબી જિલ્લા પંચાયતની ત્રણ સીટમાં આજે ફોર્મ ભરાયા હતા, અને વાંકાનેર તાલુકા પંચાયતની પાંચ સીટ માટે પણ ફોર્મ ભરાયા, જે તમામ AAP ના છે…. જિલ્લા…

શું યોજાનારી ચૂંટણીઓ મુલતવી રહેશે?

સન્નાટો: વાંકાનેરના 'સ્ટાર પ્લાઝા'ને મારી દેવાયા સીલ

સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ અરજી કરવામાં આવી આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં આ અરજીની સુનાવણી થવાની શક્યતા ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ અરજી કરવામાં આવી છે. આ અંગેની ટૂંકી અને સચોટ માહિતી…

વાંકાનેર તાલુકા પંચાયત ચૂંટણીમાં બે ફોર્મ ભરાયા

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

ચિત્રાખડા અને ઢુવામાં કોંગ્રેસના ઉમેદવારોએ સૌ પ્રથમ ફોર્મ ભર્યા વાંકાનેર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાતો જાય છે. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ગઈ કાલે બુધવારના રોજ ફોર્મ ભરવાના દિવસે વાંકાનેર તાલુકા પંચાયત બેઠકો માટે…

વાંકાનેર તાલુકા પંચાયતની સીટ દીઠ મતદારોની સંખ્યા

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

વાંકાનેર તાલુકા પંચાયતની કુલ 24 સીટ છે, જેમાં કુલ 1,40,244 મતદારો છે, જે પૈકી 72080 પુરુષ અને 68164 સ્ત્રી મતદારો છે 24 સીટ નીચે આવતા ગામડાઓ, તેના બુથ તથા મતદારોનો સંખ્યા નીચે મુજબ છે…  અરણીટીંબા તાલુકા પંચાયત સીટ અરણીટીંબા-1  1038અરણીટીંબા-2 …

ચૂંટણી પ્રચારમાં ભૂંગળા માટે કલેકટરે જાહેરનામું

ચૂંટણી પ્રચારમાં ભૂંગળા માટે કલેકટરે જાહેરનામું

રાત્રિના ૧૦ વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડી શકાશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાને રાખીને મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો અને સમર્થકો દ્વારા કરવામાં આવતા પ્રચાર કાર્યમાં લાઉડ સ્પીકરના…

વાંકાનેર તાલુકા પંચાયત પરિણામ-2015

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

આ પરિણામ ગઈ ચૂંટણીનું નથી પણ એના પહેલાની ચૂંટણીનું છે ગઈ ચૂંટણીનું વાંકાનેર તાલુકા પંચાયતનું પરિણામ હવે પછી આપવામાં આવશે

Content Copying Forbidden !!

error: Content is protected !!