આજે કણકોટ ગામે જીયારતે તબરૂકાતનો પ્રોગ્રામ
તબરૂકાતના દીદાર માટે વાંકાનેરના તમામ મોમીનોને સુન્ની મોમીન જમાત કણકોટ – ૧ તરફથી દાવત વાંકાનેર: તાલુકાના કણકોટ ગામે જીયારતે તબરૂકાતના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે….મળેલ માહિતી મુજબ આજ ગુરુવાર સવારના સાડા નવ વાગ્યે કણકોટ ખાતે અસ્તાપીરની દરગાહ શરીફથી ઝુલુસ કાઢવા…
