કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

હવે પાલિકા ચૂંટણીમાં કેટલા ઉમેદવાર મેદાનમાં?

વાંકાનેર નગર પાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મની ચકાસણી હતી, જેમાં નીચે મુજબના ઉમેદવારોના ફોર્મ ડમી અને અન્ય કારણોસર રદ થયા છે વોર્ડ: એક ના તમામ ઉમેદવાર બિનહરીફ થયા છે, વોર્ડ નંબર સાતના ભાજપના મહિલા ઉમેદવારને બે કરતા વધુ સંતાન હોવાથી રદ…

શું આપના ઘરે લગ્ન અથવા બીજો કોઈ પ્રસંગ છે?

વાંકાનેરમાં વેજ તેમજ નોનવેજ ખાણા માટેની કરિયાણાની દરેક વસ્તુ જેવી કે બાસમતી, જીરાસર, લચકારી, વાડા કોલમ ચોખા, ચીંગ્સ ચટણી સોસ, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ડ્રાયફ્રૂટસ, અળદ લોટ, ઘી, તેલ, ચા, ખાંડ, એલ્યુમિનિયમ ફોઇલ, પથાણાં તેમજ પ્રી ઓર્ડર બેઝ અમૂલ…

નગરપાલિકામાં 7 વોર્ડમાં કુલ 50 ઉમેદવારોના ફોર્મ

વાંકાનેર: વાંકાનેર નગરપાલિકામાં કુલ આવેલા 7 વોર્ડમાંથી કુલ 50 ઉમેદવારોએ પોતાના ફોર્મ આજે છેલ્લા દિવસ સુધીમાં રજૂ કર્યા છે, હવે સોમવારે ફોર્મ ચકાસણી અને મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે, ત્યાર પછી ચિત્ર સ્પષ્ટ થશે… નગરપાલિકામાં ફોર્મ ભરનાર ની યાદી…

પાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર કરાયા

ચંદ્રપુર તાલુકા પંચાયતના ઉમેદવાર પણ જાહેર વાંકાનેર: અહીંની નગરપાલિકાની મધ્યસત્રી ચૂંટણીના વોર્ડ 4 સિવાય ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે, જેની યાદી નીચે મુજબ છે….વોર્ડ: 1 (1) શ્રી શીતલબેન જીજ્ઞેશભાઈ કડીવાર (2) શ્રી રીનાબેન બ્રિજેશભાઈ વરીયા (3) શ્રી રાહુલભાઈ રાજેન્દ્રભાઈ રીબડીયા…

વાંકાનેર પાલિકાના વોર્ડ, વિસ્તાર અને મતદાર સંખ્યા

વાંકાનેર નગરપાલિકામાં કુલ સાત વોર્ડ છે અને કુલ મતદાન મથકો ત્રીસ છે. કુલ મતદારો 30793 છે. વોર્ડ છ માં સૌથી ઓછા અને વોર્ડ સાતમા સૌથી વધુ મતદારો છે દરેક વોર્ડમાં ચાર સભ્યો ચૂંટાશે. વોર્ડમાં અનામતની માહિતી સુધી છેલ્લે કોઠામાં આપી…

મદની સ્કુલમાં માર્ગ સલામતી સપ્તાહ અંગે સેમિનાર

વાંકાનેરના સિંધાવદર ખાતે આવેલ મદની સ્કુલ ખાતે મોરબી આરટીઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું…. આ સેમિનારમાં મોરબી આરટીઓ કચેરીમાંથી આરટીઓ ઇન્સ્પેકટર એ. આર. સૈયદ તથા તેમની…

ICDS ટંકારાની કિશોરીઓ પોલીસ સ્ટેશનની મુલાકાતે

ટંકારા પોલીસે અરજદારોની ખોવાયેલ રકમ શોધી પરત આપી ટંકારા: મહિલા અને બાળ વિકાસ વિભાગ આઇસીડીએસમાં પોષણ અભિયાન અને પૂર્ણ યોજના અંતગર્ત ચાર મંગળ દિવસની ઉજવણીના ભાગ રૂપે ચાલુ માસનો ચોથો મંગળ દિવસ પૂર્ણા દિવસની ઉજવણીના ભાગ રૂપે ટંકારા પોલીસ સ્ટેશનની…

સિંધાવદર મદની સ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

હોંશિયાર વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કરાયું વાંકાનેર: સિંધાવદર મદની સ્કૂલના પ્રિન્સીપાલ ઈરફાનભાઈ એ. શેરસીયાએ એક યાદીમાં નવું છે કે તા. 26/જાન્યુઆરી-2025 ના શાળાના પ્રાંગણમાં ધ્વજવંદન શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને તલાટી કમમંત્રી શ્રીમતિ અક્સાબેનના હસ્તે સવારે 8/15 વાગ્યે કરવામાં આવેલ હતું. સ્કુલના…

પાલિકા ચૂંટણી: 32 આગેવાનોએ ફોર્મ ઉપાડયા

ભાજપ પાસે 102 આગેવાનો દ્વારા ટિકિટ માંગણી વાંકાનેર: નગરપાલિકા અને ચંદ્રપુર તાલુકા પંચાયતની સીટની મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને ગઈ કાલે ચૂંટણી માટે થઈને ઉમેદવારી પત્ર ભરવાનો પ્રથમ દિવસ હતો ત્યારે આ નગરપાલિકામાં કુલ મળીને 32 જેટલા…

કાછીયાગાળા શાળામાં પ્રજાસતાક પર્વની અનેરી ઉજવણી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામની શાળામાં 26 જાન્યુઆરી 2025 ના રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામા આવ્યો. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા વિવિધ નૃત્યો અને અભિનય રજૂ કરાયા. શાળાના શિક્ષકશ્રી પરેશભાઈ બાવળિયા દર વર્ષે મહાદેવ, રામદેવ…

Content Copying Forbidden !!

error: Content is protected !!