જડેશ્વર મંદિરે ‘દાદાનો મજરો’ લોક ભવાઈ કાર્યક્રમ
ગૌશાળાના લાભાર્થે 9મીએ આયોજિત કાર્યક્રમમાં પધારવા મંદિર ટ્રસ્ટ તરફથી જાહેર નિમંત્રણ વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ આસ્થાના કેન્દ્ર સમાં સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરને આંગણે ગૌશાળાને લાભાર્થે તા.9ને શનિવારના રોજ દાદાનો મજરો- ભવ્ય લોકભવાઈનો કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમ રાત્રીના…