દીઘલિયા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી
પ્રદર્શન નિહાળવા ગામલોકોએ પણ શાળાની મુલાકાત લીધી વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં તારીખ ૨૮/૦૨/૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત શાળામાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન પ્રદર્શન…