પીરાણા દરગાહનું નામ બદલતા વિરોધ
વાંકાનેરના શકીલ પીરઝાદાએ ફેસબુક પર 18-8-2023 ના વિરોધ નોંધાવ્યો ઈમામ શાહ બાવા દરગાહ પીરાણા : અમદાવાદની સીમમાં આવેલા પીરાણા ગામ ખાતેનું સ્થાન કે જે હિન્દુ-મુસ્લિમ સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક છે. જોકે હિન્દુ અનુયાયીઓએ પીર ઈમામશાહ બાવાનું સુફી સંત સદગુરુ હંસતેજ મહારાજનું…