ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌરાષ્ટ્ર અને વાંકાનેર
વાંકાનેર રાજ્યે રાજકોટ પહેલા 1921 માં પ્રજા પ્રતિનિધિ સભા સ્થાપી બંધારણ સભામાં ખીમચંદ હીરાચંદ શેઠ, મહેતા વલમજી ફૂલચંદ, વનેચંદ શેઠ, ભાઈચંદભાઈ સંઘવી, વિરપાળ ડુંગરશી વગેરે હતા વાંકાનેરમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના પોપટભાઈ પુંજાભાઈ શાહે કરી હતી, ફુલચંદભાઈની સભાઓ વાંકાનેરમાં થતી…