કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ટંકારા: પાણીની કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત

ટંકારા: અહીં સિમ વિસ્તારમાં રાઘવજીભાઈ છાત્રોલાની વાડીએ કુંડીમાં પડી ડૂબી જતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.

ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા મુકેશભાઈ રાઘવજીભાઈ છાત્રોલાની વાડીએ રહેતા નારાયણભાઈ ડાવરનો ત્રણ વર્ષનો પુત્ર વીકીભાઈ વાડીએ કુંડીમાં પડી ડૂબી જતાં વીકીભાઈ નામના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!