કૃષ્ણો જન્મોત્સવની ઉજવણીમાં સંતો-મહંતો અગ્રેસર
કેરાળાના મુકેશભગત તથા સંતો મહંતોની આગેવાની રહેશે ધર્મની અંદર રાજકારણ કોઇપણ ભોગે ચલાવી શકાય નહી કોઇપણ રાજકીય માણસ આ યાત્રાનો આગેવાન ન બને તેવી માંગ ઉઠી વાંકાનેર: થોડા દિવસ પહેલા વાંકાનેરનું પૌરાણીક અને મોટું મંદિર ધરાવતા રઘુનાથજી મંદિરમાં વાંકાનેર શહેર…