સવારથી તાજીયાનું જુલૂસઃ સાંજે રોઝા ખોલાશે
વાંકાનેર : ગઇ રાત્રે ૧૧ વાગ્યે તાઝીયાઓના જુલુસનું પ્રસ્થાન થયું હતું, જે મોડી રાત્રે મારકેટ ચોકમાં પહોંચેલ. ત્યાંથી સામુહિક રીતે ચાવડી ચોક, બજાર રોડથી ગ્રીનચોક આવી તમામ તાજીયાઓ વહેલી સવારે પોતપોતાના માતમમાં બેસી ગયા હતાં. આજે સવારે ૧૧ વાગ્યે તમામ…