કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

દસ વર્ષની દીકરીએ આખા મહિનાના રોઝા રાખ્યા

વાંકાનેર : હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે જેમાં મુસ્લિમ બિરાદરો રોઝા રાખી ઇબાદત કરી રહ્યા છે ત્યારે વાંકાનેર શહેરમાં નાની બજારમાં રહેતા વોરા સમાજની દસ વર્ષની માલદેવીવાલા ફાતેમા મુરતુજાએ આખા મહિનાના રોઝા રાખી સમાજને પ્રેરણા આપી છે. એમના…

હાજીઓ માટે મોરબી જિલ્લાનો ટ્રેનિંગ કેંપ વાંકાનેરમાં

ગાંધીનગર ગુજરાત સ્ટેટ હજ કમિટીના સેક્શન ઓફિસર મો. તલ્હા એમ. સય્યદની એક યાદીમાં જણાવ્યા અનુસાર 2025 માં હજ કરવા જનાર હાજીઓ માટે મોરબી જિલ્લાનો ટ્રેનિંગ કેંપ વાંકાનેરમાં તા: 7 ના સોમવારના રોજ ચંદ્રપુર ગેલેક્સી હોલમાં યોજાશે…

કાલે તીથવા હઝરત ફતેહ શહીદદાદા (રહે.)નો ઉર્ષ મુબારક

અત્યારે શેરસીયાના ઘર બે હજારને વટી ગયા હશે હઝરત ફતેહ શહીદદાદા (રહે.)નો ઇતિહાસ વાંચો વાંકાનેર: તાલુકાના તીથવા ગામની કબ્રસ્તાનમાં આરામ ફરમાવી રહેલા હઝરત ફતેહ શહીદદાદાનો ઉર્ષ મુબારક આવતી કાલે જુમ્મેરાતના દિવસે શેરસીયા પરીવાર દ્વારા યોજાનાર છે, જેનો પ્રોગામ નીચે મુજબ…

યુસીસી અંગેની બેઠકમાં મુસ્લિમ અગ્રણીઓનો ઉગ્ર વિરોધ

મોરબી: સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રબુદ્ધ નાગરિકો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓનાં મંતવ્યો મેળવવામાં આવી રહ્યા હોય, આ દરમ્યાન મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાન સિવિલ કોડ સમિતિની…

સૌથી મોટી ઈફ્તાર પાર્ટી મક્કા/મદીના શરીફમાં

પાર્ટીમાં ૧,૩૦,૦૦૦ લીટર ઝમઝમનું પાણી પીવાય છે દુનિયાની સૌથી મોટી ઈફ્તાર જેમાં દરરોજનાં ૨૩ કરોડ રુપિયાથી પણ વધારે ખર્ચ થાય છે, મહિને ૬૯૮ કરોડ રુપિયા વાપરવામાં આવે છે, તેમાં દરરોજ ૫ લાખથી વધારે લોકો ઈફતાર કરે છે અને તે ૩૦…

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપે શરુ કર્યા પાણીના પરબ

વાંકાનેર: કહેવાય છે ને કે ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો બસ આ વાત સાર્થક કરવા માટે અંગ દઝાડતી ગરમીમાં રાહદારીઓને સતત છેલ્લા 3 વર્ષથી તૃપ્ત કરતી ઠંડા પાણીની પરબ એટલે અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર દ્વારા શરૂ કરવામાં…

હઝરત પીર સૈયદ એહમદ હુસૈન ઉર્ફે બાલાપીર બાવા (રહે.)

(કડી શરીફ મહેસાણા) હઝરત પીર સૈયદ બાલાપીર બાવા રેહમતુલ્લાહ અલયહિકી શાનએ પાકકા ઝિક્ર કરના મુશ્કેિલ હી નહીં- નામુમકીન હૈ, કયું કે જહાં ઈન્સાની સોચ ખતમ હો જાતી હૈ; વહીસે ઔલિયાએ કામિલીનકી શાનકા ઝહુર હોતા હૈ ઔર ઉન વલિયોકો અલ્લાહ તઆલાને…

રમજાનમાં ‘ખિદમતે ખલ્ક ગ્રુપ’ને મદદ કરવા અપીલ

વાંકાનેરમાં ખિદમતે ખલ્ક ગ્રુપ તરફથી સેવાની કેટલીક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેમાં ખાસ કરીને આખરી સફર, એમ્બ્યુલન્સ અને વિધવા બહેનોને દર મહિને અપાતી રાશનકીટ મુખ્ય છે. એમ્બ્યુલન્સ સેવામાં માત્ર ને માત્ર ગેસ કે ડીઝલનું જ ચાર્જ લેવામાં આવે છે,…

“દારુલ ઉલૂમ ગૌષે સમદાની” ની કારકિર્દી તરફ એક નઝર

વાંકાનેર: મુસ્લિમ સમાજનાં બાળકોની તાલીમ વ તર્બિયત, તેમજ કૌમો મિલ્લતની દીની રહનુમાઈ અને અકાઇદે અહલે સુન્નત વ જમાઅતની હિફાઝત માટેના નેક મકસદથી સ્થાપવામાં આવેલ સંસ્થા છે. જેની કારકિર્દીની મુખ્તસર માહિતી નીચે દર્શાવવામાં આવી છે. * તારીખ :- ૩૦-૦૯-૧૯૯૯ ના રોજ ટ્રસ્ટ…

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા તહેવારો નિમિત્તે વિતરણ

વાંકાનેર: તા 11/03/2025 ને મંગળવારના રોજ અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ AAA GROUP WANKANER દ્વારા શ્રી જોધપર ખારી સરકારી પ્રાથમિક શાળાના બાળકો અંદાજે 67 તેમજ માર્કેટિંગ યાર્ડ પાસેના ખાસ જરૂરિયાતમંદ બાળકો અંદાજે 33 કુલ 100 બાળકોને હોળી અને ધૂળેટીના અનેરા તહેવારના…

Content Copying Forbidden !!

error: Content is protected !!