17 લાડવા આરોગી 80 વર્ષના સ્પર્ધક પ્રથમ
ગણેશ મહોત્સવમાં યોજાયેલ મોદક સ્પર્ધા પ્રથમ ક્રમે વરડુસરના, બીજા ગુંદાખડાના અને ત્રીજા ક્રમે ખાનપર ગામના વાંકાનેર: અહીં ગણેશ ઉત્સવ સમિતિ આયોજીત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સંચાલીત ‘માર્કેટ ચોક કા રાજા’ના પંડાલ ખાતે શહેર તથા તાલુકાની જનતા માટે લાડુ આરોગવાની સ્પર્ધાનું આયોજન…


