સુન્ની મુસ્લિમ સમાજના સમૂહલગ્ન સંપન્ન
વાંકાનેર શહેર ખાતે ગઈ કાલે હ. ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપ આયોજીત સાતમા સુન્ની મુસ્લિમ સમાજના સમૂહલગ્નમાં અગીયાર જેટલા દુલ્હા-દુલ્હનો નિકાહ સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ તકે ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના સામાજિક-રાજકીય આગેવાનો અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહી નવ યુગલોને આશીર્વાદ…