કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સામાજિક

ભોજપરા ખાતે પર્યાવરણ બચાવોનો સંદેશ

પ્રા. આરોગ્ય કેન્દ્ર પાડધરા સ્ટાફના સહયોગથી ૧૦૦ વૃક્ષોનું વાવેતર કરાયું વાંકાનેર: ભોજપરા ખાતે તાજેતરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પર્યાવરણ પ્રેમી નીલેશભાઈ સરાસવાડિયા દ્વારા વન મહોત્સવ નિમિતે ૧૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાડધરાના ફાર્માસિસ્ટ…

તાલુકામાંથી તલાટી/ કલાર્કની પરીક્ષામાં ઉત્તીર્ણ

તલાટીમાં કોઠીનાં અને ક્લાર્કમાં પાંચદ્વારકાના બહેન ઉત્તીર્ણ: અભિનંદન ! તાજેતરમાં લેવાયેલ પરીક્ષામાં વાંકાનેર તાલુકામાં વસતા મોમીન સમાજમાંથી તલાટીમાં કોઠીનાં અને ક્લાર્કમાં પાંચદ્વારકાના બહેન ઉત્તીર્ણ થયા હોવાની માહિતી મળી છે. સરકારે જાહેર કરેલ લિસ્ટમાં તલાટીમાં કુલ 3437 ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોમાં કોઠીનાં…

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારીવંદન ઉત્સવ

આજે અરૂણોદય સોસાયટી વાંકાનેર ખાતે ઉજવણી વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં નારી શક્તિ માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઉભું કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની મહિલા અને યુવતીઓને…

રાજપૂતના ભાઈ-બહેનો IAS-IPS બનવાના ગોલ સેટ કરો

મોરબી જીલ્લા રાજપૂત સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહમાં કેશરીદેવસિંહજી ઝાલા મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમા રાજ્ય સભાના સાંસદ, માજી મંત્રીઓ, ધારાસભ્યો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને સહુ…

પ્રજ્ઞેશભાઈ પટેલના જન્મદિવસે કાર્યક્રમો યોજાશે

જસદણ ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના એમડીનો જન્મ દિવસ પહેલી ઓગષ્ટ વાંકાનેર : વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ, જસદણ ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના એમડી , મોરબી જિલ્લા ભાજપ મંત્રી તેમજ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલા કર્મદ પ્રજ્ઞેશભાઈ બી. પટેલના આગામી તા.1 ઓગસ્ટના જન્મદિવસ નિમિત્તે પંચવિધ…

ગુજરાતમાં જાણો જુદી-જુદી બંદૂકના ભાવ

બંદૂક અને ગોળી કેવી રીતે મેળવશો બંદૂક માટે અરજી કરવી હોય તો કેવી રીતે કરી શકો છોએક વ્યક્તિ વધુમાં વધુ 3 બંદૂકના લાઈસન્સ મેળવી શકે છે ભારતમાં પણ બંદૂક મેળવવી સરળ નથી. લાઈસન્સ વગર ભારતમાં બંદૂક ખરીદી શકાતી નથી અને…

પાંજરાપોળને મળી નાણાંકીય સહાય

કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શુભેચ્છકોનું સરાહનીય કદમ વાંકાનેર: દીવાનપરામાં આવેલ વાંકાનેર પાંજરાપોળમાં સદાય નાણાંકીય ખેંચ રહેતી હોય છે. તો દોશી કોલેજના એક્સ. પ્રિન્સિપાલ સ્વ. શ્રી લલિતભાઈ મહેતાની ગૌ સેવાની પ્રવૃત્તિ આગળ વધતી રહે તેવા શુભ આશયથી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને…

વાંકાનેરના વાંચવા જેવા ઐતિહાસિક લેખો

જે લેખ વાંચવો હોય તેની પર ટીક કરો સામાજિક સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-1 સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-2 સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-3 સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-4 રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-1 રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-2…

ભૂતકથા: સાતમો હાથ — સમીમભાઇ પેઈન્ટર

આમ તે દિવસથી કોઇ વખત અમે હરખણીમાં પહોર ચારવા ગયા નથી પીપળીયા રાજના કડીવાર અબ્દુલ ઉસ્માન ઉર્ફે સમીમ પેઈન્ટરે લખેલ આ લેખ રંગતરંગ સામયિકના તારીખ: ૧લી જૂન ’૮૮ ના અંકના પેઈજ ૯૫ અને ૯૬ ઉપર પ્રગટ થયેલો. ભૂત-પ્રેતનું અસ્તિત્વ ચર્ચાનું…

ઈન્ટરનેટના યુગમાં જલ્દી જવાન થાય છે બાળકો

શારીરિક સંબંધની ઉંમર 16 વર્ષ કરો: હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આપી સૂચના મધ્યપ્રદેશ હાઈકોર્ટે ભારત સરકારને છોકરા અને છોકરીની વચ્ચે પરસ્પર સંમતિથી બનતા શારીરિક સંબંધ બનાવવાની ઉંમરને 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવાની સલાહ આપી છે. હાઈકોર્ટે કહ્યું કે આજનાં સમયમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!