મેરૂમીયા બાવાની દરગાહ કમ્પાઉન્ડમાં ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક સમા પીર સૈયદ મેરૂમીયા બાવાના 100 માં ઉર્ષની ઉજવણી અંતર્ગત દરગાહ કમ્પાઉન્ડમાં વાંકાનેરની પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ તથા સત્યમ્ હોસ્પિટલ દ્વારા ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ…