કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category માહિતી

હિટ એન્ડ રન અકસ્માતમાં મૃતક માટે ૨ લાખનું વળતર

મામલતદારશ્રીને અરજી કરવી વાંકાનેર: ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ (MORTH) દ્વારા હિટ એન્ડ રન પ્રકારના માર્ગ અકસ્માતોમાં COMPENSATION TO VICTIMS OF HIT AND RUN ACCIDENTS SCHEME-2022 અમલમાં મુકેલ છે. આ યોજના હેઠળ આવા પ્રકારના અકસ્માતોમાં મૃત્યુ પામનારને…

પોલીસ ફરિયાદ કરતા પહેલા ખાસ આ જાણો

ફરિયાદીએ ઘ્યાન આપવાની વિગત અને તપાસ સમરી, જડતી, મુદ્દામાલ કબજે લેવા તથા હાથકડી પહેરાવવા અને સરપંચની ફરજો બાબત વાંકાનેર: કોઈ પણ પોલીસ ફરિયાદ કરવાની હોય ત્યારે તમારી વાત પોલીસ કર્મચારી નોંધે કે તમારી લેખિત અરજી સ્વીકારે પણ અરજી સ્વીકાર્યાનો આધાર…

મહીકા ગામના પીઢ અગ્રણી બુટાણી બાપાની વફાત

વાંકાનેર: મહીકા ગામના પીઢ અગ્રણી બુટાણી બાપા (આહમદભાઈ બાદી) ની 100 વર્ષની ઉંમરે વફાત થઇ છે. જયારે નેશનલ હાઇવે પર મહીકા પાસેથી પુલ બની રહ્યો હતો, ત્યારે પુલની પસાર થવાની પથ રેખા લોકોને અનુકૂળ નહોતી, આ બાબતે તત્કાલીન ધારાસભ્ય દિગ્વિજયસિંહ…

વાંકાનેરના જયંતીભાઈ સોનીનું દૂ:ખદ અવસાન

વાંકાનેર: અમારા ખુબ જુના તથા નજીકના મિત્ર અને વડીલ શ્રી જયંતીભાઈ સોની (પંચરત્ન જવેલર્સ વાળા)ના અવસાનના સમાચાર સાંભળી અમો અત્યંત દુઃખની લાગણી અનુભવીયે છીંએ. એમના આત્માને શાંતિ મળે…કમલ સુવાસ ન્યુઝ

જુગાર રમવાના કેસમાં કેટલી સજા થાય?

24 કલાકમાં પોલીસ સ્ટેશનથી જ જામીન મળી શકે છે પૈસા વગર રમતા હોય તો પણ એ જુગાર તરીકે ગણી શકાય છે વાંકાનેર: અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અવારનવાર છાપામાં જુગાર રમવા અંગેના ગુનાઓ વિશે સમાચાર આવે છે. જુગાર રમવાના…

યુરિયા ખેડૂતો માટે સમસ્યા બની ગયું છે

1995 થી ઉપજ સતત ઘટી રહી છે: ખેતરો ઉજ્જડ બની રહ્યા છે નાઈટ્રોજન ચક્રને ગંભીર અસર: બાળકો માટે જોખમી: ખેતરનો પાક ઝેર બની રહ્યું છે કૂવા અને બોરવેલના પાણી બગડશે: શેવાળ વધશે: માછલીઓને અસર થશે સમગ્ર વિશ્વમાં યુરિયાના વધારે પડતા…

મફત સિલાઈ મશીન યોજના: અરજી કરવાની રીત

રૂપિયા 21,500/- ની સાધન સહાય મળશે ફ્રી સિલાઈ મશીન યોજના 2024: ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે ફરી વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના 2024 બહાર પાડવામાં આવી છે. મહિલાઓ ઘરેબેઠા જ સ્વરોજગારી કરી…

ખેડૂતો કરી શકશે ઓનલાઈન ખરીદ- વેચાણ

ઉપજની યોગ્ય કિંમત મળશે: એપ્લાય પ્રોસેસ જાણો ભારતની જમીન ખૂબ જ ઉપજાઉ છે. જેમાં બારે માસ પાક લઈ શકાય છે. તેમ છતાં આપણો ખેડૂત પરેશાન જોવા મળતો હોય છે. તેનું કારણ ઓછી ઉપજ નહીં પણ અપૂરતો ભાવ હોય છે. અપૂરતા…

જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ જેઠાભાઈનું અવસાન

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ જેઠાભાઇ પારેઘીનું અવસાન થયેલ છે. મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન જેઠાભાઇ પારેઘીના પતિ જેઠાભાઇ અમરાભાઇ પારઘી રહે પીપળીનું ગઈ કાલે દુઃખદ અવસાન થયેલ છે. સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા  

હવામાન વિભાગની એપ્લીકેશન્સ ઉપરથી મળશે આગાહી

વાંકાનેર: હવામાન વિભાગ દ્વારા હવામાન વિશેની સચોટ માહિતી ત્વરિત મોબાઈલમાં જ ઉપલબ્ધ બની રહે તેવા હેતુથી વિવિધ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. વર્ષાઋતુને ધ્યાનમાં રાખી હવામાન વિભાગ દ્વારા ‘મોસમ એપ્લીકેશન’, ‘દામિની એપ્લીકેશન’, અને ‘પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લીકેશન’ જેવી એપ્લીકેશન તૈયાર કરવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!